“ હું તમારી મૌલિકતા, સર્જનાત્મકતા અને જીવન તથા કળા પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરું છું”: શેખ નહ્યાન બિન મુબારક – હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાનની ‘રાજાધિરાજ: લવ. લાઈફ. લીલા’ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા – – દુબઈમાં આ અનન્ય મેગા મ્યુઝિકલને મળ્યો અપાર પ્રતિસાદ – યુ.એ.ઇ., તા. ૧૮-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) […]
Category: SOCIAL
પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના
– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]
ભાણવડમાં પરિવારથી વિખૂટા પડેલા અસ્વસ્થ મહિલાનું પરીવાર સાથે પુનઃમિલન
– દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”ની કામગીરી – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫ ખંભાળિયા ની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. અહીંના જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટીની દેખરેખ હેઠળ 24*7 કાર્યરત આ સેન્ટરમાં આવતી મહિલાઓને હંગામી આશ્રય, કાઉન્સેલીંગ, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ છત […]
ખંભાળિયામાં રવિવારે “એક શામ શહીદો કે નામ”
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ “શહીદ દિવસ” નિમિત્તે અત્રે જામનગર હાઈવે પર આવેલા વાછરા વાવ મંદિર ખાતે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્યની વાણી દ્વારા અમર શહીદોને સ્મરણાંજલિના ઉમદા આશયથી શહીદોના અમૂલ્ય બલિદાનને યાદગાર […]
ભાવનગરમાં “સેવા પરમો ધર્મ” વિચાર સાથે મેઘાણી ઓડિટોરિયમમાં મ્યુઝિકલ નાઇટ ” સૂર સંવેદના 2025″ને મળેલી ગ્રેટ સફળતા
ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ, ભાવનગર ભાવનગરમાં જનક એન્ટરપ્રાઇઝના વિપુલભાઈ સંઘવી અને ટીમ, K4 Karoke ક્લબ, કિશોરભાઈ ગોસ્વામી અને ટીમ, ઓમ સેવા ધામ ના પ્રમુખ : ડો.વિજયભાઈ કંડોલીયા, અમીબેન મહેતા અને ટીમ, સરગમ ઓર્કેસ્ટ્રા વાળા, મયુરભાઇ પટેલ(વડોદરા) અને વાદ્યવૃંદ ટીમ, મિડિયા સપોર્ટ પાર્ટનર સાગરભાઈ ગોસ્વામી અને ટીમ, અતિ લાજવાબ એન્કર જોડી :(સિટી ડેન્ટલ અને મેક્સિલો ફેશિયલ હોસ્પિટલ) […]
દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે શિવ બળદ આશ્રમના સભ્યોની પ્રસંશનીય સેવા
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ જોડાય છે અને સૌ યથા યોગ્ય સેવામાં સહભાગી થાય છે. ત્યારે ભાણવડ અબોલ જીવોની સેવા સાથે સંકળાયેલા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના યુવાનો દ્વારા સતત ત્રણ દિવસ સુધી પગપાળા જતા યાત્રીઓ જે દૂરથી ચાલીને આવતા હોય જેથી કોઈને પગ , […]
ફૂલફોલ ઉત્સવમાં સહભાગી થયેલા પદયાત્રીઓને આર.એસ.પી.એલ. કંપની દ્વારા નોંધપાત્ર સેવા
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે તાજેતરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવ્યા હતા. પદયાત્રાથી દ્વારકા પહોંચેલા સહિતના આ યાત્રાળુઓને સહાયભૂત થવાના ઉમદા આશયથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના 60 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમે અવિરત રીતે દ્વારકા […]
દ્વારકામાં કૃષ્ણ ભક્તોને પ્લાસ્ટિક અંગે અપાઈ જાગૃતિ
– આર.એસ.પી.એલ.ની સામાજિક સેવા પ્રવૃત્તિ – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ ફાગણી પૂનમ નિમિતે તાજેતરમાં હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત અને જામનગર જી.પી.સી.બી.ના સયુંકત ઉપક્રમે “પ્લાસ્ટિક ના કચરાનો સંગ્રહ” કરવાની કામગીરી કરવામાં આવી હતી. અહીં આવતા […]
ખંભાળિયામાં આજે “મારા સપનાની ઉડાન”: મેગા એક્ઝિબિશનનું આયોજન
– મુંબઈના જયાબેન કુમળદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે આયોજન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં સૌ પ્રથમ વખત બહેનો દ્વારા “મારા સપનાની ઉડાન” મેગા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન આવતીકાલે રવિવારે કરવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણને ઉજાગર કરતું મહિલાઓ દ્વારા વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને જાહેરાતનું આ […]
દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદજીના પ્રયાસોથી ઝારખંડના 68 પરિવારના 200 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી. દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના […]
