Headlines

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે…

Read More

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન…

Read More

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…

Read More

ખંભાળિયાની વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતગાર કરાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું…

Read More

સુરક્ષા સેતુ સોસાયટી: પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણથી ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ગુજરાતની મહિલાઓ બની સશક્ત, વર્ષ 2024-25માં 98,852 મહિલાઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ 45,579 વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજનામાં સામેલ કરવામાં આવ્યા, 79,900થી વધુ વરિષ્ઠ નાગરિકો અને 49,000થી વધુ વિદ્યાર્થીઓનું થયું કાઉન્સેલિંગ મહિલા સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો-વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી કરી રહી છે સુરક્ષિત સમાજનું…

Read More

વિશ્વાસ પ્રોજેક્ટ: પોરબંદરમાં એક બેનના ₹12,000ના કપડાં ભરેલી થેલી ખોવાઈ ગઈ: પોલીસે શોધી આપી

પોરબંદરપોરબંદરમાં તા. ૩/૨/૨૦૨૫ના રોજ ૧૪:૦૦થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર નીશાબેન અને ફેમીલી સાથે જુની છાયા નગર પાલીકા પાસેથી એક ઓટો રીક્ષામાં નવા કુંભારવાડા જવા માટે બેસેલ તે દરમ્યાન એક થેલી રીક્ષાના પાછળના ભાગે રાખેલ અને તેમાં રહેલ શેરવાની તથા અન્ય લગ્નના કપડા મળી આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- નો સામાન રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ…

Read More

અંબારામા પાટિયા પાસે જાહેરમાં મોબાઈલ ફોનની ચોરી

પોરબંદરપોરબંદર તાલુકાના આંબારામા ગામના એક આગેવાન પોતાની દીકરીને તેડવા માટે ગામના પાટીએ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ફરિયાદ થઈ છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે રાહુલ રામભાઇ ઓડેદરા (ઉ.વ. ૨૨ ધંધો- અભ્યાસ રહે.આંબારામા ગામ પાણીના ટાંકા પાસે વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના…

Read More

પોરબંદરમાં RTO, પોલીસ, JCI અને ટોલ પ્લાઝા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા પોરબંદર સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ…

Read More