રાજ્યમાં 17 તલાટી-મંત્રીઓની ભાવનગર જિલ્લામાં નિમણૂક: નવારતનપરના નવા તલાટી-મંત્રી તરીકે પ્રદીપ મહેતા હાજર: વર્તમાન તલાટી-મંત્રી દલસુખ જાની ટૂંક સમયમાં ચાર્જ સોંપીને ચાર્જ છોડશે
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશ અનુસાર, રાજ્યભરમાં તલાટી કમ મંત્રીઓની આંતર જિલ્લા બદલીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક બદલી પામીને આવેલા તલાટીઓની નિમણૂકના હુકમો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. નવારતનપર ગ્રામ પંચાયતમાં નવા તલાટીની…
