ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૪મુ દેહદાન સ્વીકારાયું
ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.
ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.
તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ…
14 વર્ષના સાથીને અંતિમ વિદાય આપવા માટે કોર્ટે આપી ખાસ પરવાનગી, પોલીસ દેખરેખ હેઠળ રહેશે આરોપી ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે માનવ અને પ્રાણીઓ વચ્ચેના અતૂટ અને લાગણીસભર સંબંધોનું સન્માન કરતી એક અત્યંત સંવેદનશીલ ઘટનામાં માનવીય અભિગમ અપનાવ્યો છે. હાઈકોર્ટે એક આરોપીને તેના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માટે કામચલાઉ જામીન મંજૂર કર્યા છે, જે…
સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળના ગુનામાં સેસન્સ કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરની પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટે ડબ્બા ટ્રેડિંગના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કેસમાં તમામ આરોપીઓને બિનતહોમત મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૧૯૫૬ હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરતા પહેલા…
સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે વિશેષ સત્રનું આયોજન; ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે વિવિધ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય, ખાસ કરીને ‘પેલ્વિક ફ્લોર’ આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
ભાભી-દિયર વચ્ચેના અનૈતિક સંબંધો અને આર્થિક વિવાદમાં અડચણરૂપ બનતી સાસુને રસ્તામાંથી હટાવવા રચાયું હતું લોહિયાળ કાવતરું ધ ગ્રેટ વર્લ્ડ, સુરત સુરતના અમરોલી વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. કોસાડ આવાસ પાસે એક કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય વૃદ્ધા હમીદાખાતુનની લાશનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ…
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૬ :: ચિ. સેજલ * ચિ. રવિ :: જામખંભાળિયા નિવાસી સ્વ. કિરીટભાઈ જમનાદાસ તન્ના તથા ગં.સ્વ. બીનાબેન તન્નાની લાડલી સુપુત્રી ચિ. સેજલના શુભ લગ્ન જામનગર નિવાસી શ્રીમતી ચેતનાબેન તથા શ્રી દિપકભાઈ ખીમજીભાઈ કક્કડના સુપુત્ર ચિ. રવિ સાથે શનિવાર તારીખ 14-03-2026 ના શુભ દિને જામ ખંભાળિયાની વી.ડી. બરછા નવી લોહાણા મહાજન…
નારી તું નારાયણી… જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા સન્માનિત મહિલાઓનો બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા મંડળ તાલુકામાંથી શિક્ષક તરીકે એકમાત્ર કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી. …
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ગત તા. 8 માર્ચથી તા. 9 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ…