Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ-મરણ નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ હવે મામલતદારને

        Kunjan Radiya, Jam Khambhaliya વર્તમાન સમયે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, આરટીએસ, સીટીએસ તથા તકરારી કેસો, લેન્ડ ગ્રેબીંગ, રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે હંગામી બિનખેતી વિગેરે જેવી કામગીરીનું ભારણ વધ્યું હોવાથી તથા અરજીઓના નિકાલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેથી એક વર્ષથી વધુ વિલંબ બાદ…

Read More

અનોખી ઉજવણી… રઘુવંશી દંપતિએ જલારામ બાપાના સાનિધ્યમાં ઉજવી લગ્નની સિલ્વર જયુબેલી

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      ખંભાળિયાના મૂળ રહીશ એવા એક રઘુવંશી દંપતીના લગ્નને 25 વર્ષ થતાં તેમણે ખોટા ભપકાના બદલે જલારામ બાપાના મંદિરે ધ્વજારોહણ કરી અને 25 મી વર્ષગાંઠ ઉજવી હતી.         ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે સ્થાયી થયેલા વિજયભાઈ થોભાણી તથા શ્રીમતી રીતુબેન થોભાણીના લગ્નને 25 વર્ષ પૂર્ણ…

Read More

ખંભાળિયામાં રઘુવંશી વિધાર્થીઓ માટે “માં સરસ્વતી સન્માન સમારોહ” યોજાયો

– જ્ઞાતિના 318 વિદ્યાર્થીઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં સરસ્વતી સન્માન સમારોહ” સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.       ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના…

Read More

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં…

Read More

દ્વારકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રૂ. 14.74 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ

– અદ્યતન બિલ્ડિંગમાં અનેકવિધ સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫      દ્વારકાના રૂ. 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ દ્વારકા ખાતે શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું.       આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ…

Read More

પહેલી ધારની વાત

– નારન બારૈયા ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

કામ-ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬         તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાને આઈટીઆઈ કર્યું હોય, અને તેમણે ઘણા સમયથી નોકરી શોધવા છતાં કોઈ કામ ધંધો મળતો ન હોવાથી આ બાબતે તેમને મનમાં…

Read More

શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

ધીસ ઇઝ ધેટ ચીનના ઇતિહાસકારો વર્ષોથી એવી ઠુમકીઓ મારી રહ્યા છે કે પતંગની શોધ ઇ. સ. પૂર્વે 200ની આસપાસમાં ચીનના એક ખેડૂતે કરી છે. ત્યાના ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે એ સમયમાં હાનસીન નામના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેના અલગ – અલગ સ્થળે ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સદેશ પાઠવ્યા હતા. પતંગની મદદથી દુશ્મનો કિલ્લો કેટલો…

Read More

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More

ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭  ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ  ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો   ૩૧ મો   કાર્યક્રમ   કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત,            કેતન રાવલ, , ડો.અનિલભાઈ…

Read More