Headlines

ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની તા. 10 ના રોજ થશે ભવ્ય ઉજવણી: આરતી, પાટોત્સવ, ધ્વજારોહણ, સન્માન સહિતના કાર્યક્રમો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા,     ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 10 ના રોજ સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ શ્રી વિશ્વકર્મા જયંતી ખુબ ધામધુમથી ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન તથા…

Read More

એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત: રામનગરના યુવાનની હત્યામાં વિગતો પ્રકાશમાં આવી

– – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૬       ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત કરી મેળવેલા પોલીસ રિમાન્ડમાં કેટલીક ચોંકાવનારી વિગતોમાં યુવાનના એક તરફથી પ્રેમની બાબત પ્રકાશમાં આવી છે.       …

Read More

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે ગાંધીનગરરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં…

Read More

પોરબંદરમાં છેડતી અને જાહેરનામા ભંગના કિસ ્સામાં મયુર ઓડેદરા સામે બે અલગ-અલગ પોલીસ ફરિય ાદ

​પોરબંદર: શહેરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મયુર હરદાસભાઈ ઓડેદરાએ એક યુવતીને વોટ્સએપ કોલ કરી અભદ્ર ગાળો આપી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ…

Read More

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો  સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૧ ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ ​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા: અહીંના શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર) ના ધર્મ પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (બલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ તથા શર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ અને હેમેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્વર, શૈલેશભાઈ ટી. રતેશ્વર અને સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેન તા. 14 ને ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

માનવાધિકારના મુદ્દે મંગોલિયામાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના હાઈ કમિશનર વોલ્કર તુર્કની ઐતિહાસિક રાજદ્વારી મુલાકાત

ધ ગ્રેટ વર્લ્ડ, ઉલાનબાતાર (મંગોલિયા) મંગોલિયાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને નાગરિક અધિકારોના મોરચે એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવાધિકાર હાઈ કમિશનર વોલ્કર તુર્કે મંગોલિયાની બે દિવસીય સત્તાવાર અને ઉચ્ચ સ્તરીય મુલાકાત લીધી છે. વર્ષ ૨૦૦૦ માં મેરી રોબિન્સનની મુલાકાત પછી, એટલે કે છેલ્લા ૨૬ વર્ષના લાંબા સમયગાળા બાદ કોઈ યુએન…

Read More