પો૨બંદ૨ના ચકચારી રાહુલ શાહ ખુન કેસમાં ભાવીન ઉર્ફે ચકરડીને જામીન આપતી કોર્ટ
પોરબંદર આજથી અંદાજે એકાદ વર્ષ પહેલા દરીયામાંથી એક લાશ મળેલી હોય અને તે લાશ જોતા તેમાં ઈજા થયેલી હોવાનું જણાતા અને તપાસ કરતા તે લાશ રાહુલ શાહની લાશ હોવાનું માલુમ પડતા અને તેના ભાઈ હર્ષલ શાહ દ્રારા તેના ભાઈનું ખુન થયેલ હોવાની અલગ અલગ ૬ વ્યકિતઓ સામે હાર્બર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલી હતી. અને…
