Headlines

કુતરાને માર મારતા યુવાનને ટપારતા કુહાડી વડે હુમલો: ભાણવડનો બનાવ

    Kunjan Radiya, Bhanvad  ભાણવડમાં આવેલી પદ્માવતી સોસાયટી ખાતે રહેતા દેવાભાઈ સાદીયા નામના શખ્સ દ્વારા બજારમાં કુતરાઓને મારવામાં આવતા આ વિસ્તારમાં રહેતા સવિતાબેન કિશોરભાઈ ચાવડાએ દેવાભાઈને કૂતરાઓને ન મારવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાયેલા દેવાભાઈએ તેના હાથમાં રહેલા કુહાડા સાથે અહીં આવી અને તેમના ઘર નજીક રીક્ષાનું રીપેરીંગ કામ કરતા તેણીના પતિ કિશોરભાઈ જેઠાભાઈ ચાવડા…

Read More

ભાણવડના રેસ્ક્યૂઅર દ્વારા ઘાયલ સાપની સારવાર કરી, અપાયું નવજીવન

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ભાણવડ પંથકમાં છેલ્લા દશરથ દોડ દાયકાથી વન્યજીવ બચાવ કામગીરી માટે કાર્યરત રેસ્ક્યૂઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા સરિસૃપ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટે ભાગે લોકો સાપોથી ડરતા હોય છે, ઉપરાંત તેને પોતાનો દુશ્મન માની અને મારી પણ નાખતા હોય છે, ત્યારે અશોકભાઈ ભટ્ટ દ્વારા સાપ બચાવ કાર્ય…

Read More

પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે બાઈકમાં 36 બોટલ સાથે બે ઝડપાયા: ત્રીજાની તલાશ

પકડાયેલ હેનિશ અને વિવેકે પોલીસ સમક્ષ ફટાફટ કબૂલી લીધું કે તેઓ દિગ્વિજયગઢના કિશોર પાસેથી દારૂનો આ જથ્થો લાવ્યા હતા મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ 73 હજારનો મુદ્દામાલ કબજે લઈ 3 સામે એફઆઇઆર કરતી પોરબંદર એસઓજી પોલીસ પોરબંદરના લાભ હોન્ડા પાસે દારૂની હેરાફેરી કરનારા બે શખ્સોને ગેરલાભ થયો હતો. પોરબંદર પોલીસે તા.૧૫/૧/૨૦૨૫ કલાક ૨૩/૫૫ વાગ્યે…

Read More

યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ

– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.     …

Read More

વસ્તી ગણતરીની ડિજિટલ પ્રક્રિયામાં જોડાવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાનો નાગરિકોને અનુરોધ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી જનગણના ૨૦૨૭ દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ કડી સાબિત થવાની છે. દેશની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને સમજવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અનિવાર્ય છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી વસ્તી ગણતરીની સ્વ-ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન…

Read More

હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલ સામે જન આક્રોશ: શિક્ષણ કાર્યના ભોગે રાજકીય કાર્યક્રમોના આયોજન મામલે શિક્ષણ અધિકારીને ફરિયાદ: મિતુલ સામે પગલાં ન લેવાય તો જન આંદોલનની ચિમકી

​શાળામાં અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમ હોવાની આશંકા ધ ગ્રેટ વર્લ્ડ, હાથબ ​ભાવનગર તાલુકાના હાથબ ગામે આવેલી પ્રાથમિક શાળા હાલ વિવાદના વંટોળમાં ફસાઈ છે. હાથબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલના વહીવટને કારણે જોખમમાં મુકાયું હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે. સ્થાનિકો અને…

Read More

મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં રાહતરૂપ સેવા કાર્ય : સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

​મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં રોટરી ક્લબ, એસબીઆઈ બેન્ક અને સખી મંડળના સહયોગથી શરૂ કરાયું કેન્દ્ર ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોના આરોગ્યની કાળજી રાખવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ એવા સુદામા ચોક ખાતે નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુસર છાશ વિતરણ કેન્દ્રનો શુભ…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં રાહતરૂપ સેવા કાર્ય : સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

​મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં રોટરી ક્લબ, એસબીઆઈ બેન્ક અને સખી મંડળના સહયોગથી શરૂ કરાયું કેન્દ્ર ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોના આરોગ્યની કાળજી રાખવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ એવા સુદામા ચોક ખાતે નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુસર છાશ વિતરણ કેન્દ્રનો શુભ…

Read More

પાલીતાણા: વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાનો એક દિવસીય પ્રવાસ યોજાયો

હરેશ જોષી, પાલિતાણા વિઠ્ઠલ વાડી પ્રા શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં તળાજા બૌદ્ધ ગુફાઓ, ગોપનાથ મહાદેવ, ઉંચા કોટડા, ચામુંડા માતાજી, મહુવા ભવાની મંદિર, ભગુડા માંગલ માતાજી,બગદાણા ધામ જેવા સ્થળોની મુલાકાત લીધી.જેમા તમામ સ્થળોની ઐતિહાસિક મહત્વની સમજ શિક્ષક હરેશકુમાર પંડ્યા એ આપી હતી તથા શાળાના આચાર્ય વૈશાલીબેને વ્યવસ્થા સંભાળી હતી. શાળા નો આ શૈક્ષણિક પ્રવાસ…

Read More