Headlines

ભાવનગર તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ: પ્રમુખ પદ માટે રેસ તેજ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખની વરણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ મકવાણા અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની સીધી દેખરેખ હેઠળ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ‘સંસ્કાર મંડળ’ ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી…

Read More

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો…

Read More

કલ્યાણપુરમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામ નજીક આજરોજ સવારે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ એક બાઈક અડફેટે ચડી જતા એક વ્યક્તિને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.           આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા બાંકોડી ગામના પાટીયા પાસેથી જઈ રહેલા…

Read More

બેટ દ્વારકામાં પૌરાણિક કેશવરાયજીના મંદિરને હટાવવા તંત્રે નોટીસ ફટકારતા પુષ્કર્ણા બ્રાહ્મણોની હાઈકોર્ટમાં ફરીયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની…

Read More

ભાવનગરમાં કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યો સાથે ઉજવાયી અનુમાન જયંતિ

રાજભા ગોહિલ, ભાવનગર હનુમાન જયંતી અને શનિવારના શુભ દિવસે શ્રી સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, તળાજા રોડ ભાવનગર ખાતે 125 થી વધુ નાના નાના બાળકો માટે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું તેમજ એક વિશિષ્ટ સન્માન સમારંભ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો , જેમાં એસ ટી રાજનનું નાના નાના બાળકો તથા સ્વપ્નેશ્વર…

Read More

ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭  ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ  ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો   ૩૧ મો   કાર્યક્રમ   કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત,            કેતન રાવલ, , ડો.અનિલભાઈ…

Read More

ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫        ખંભાળિયાના હાપીવાડી હર્ષદપુર વિસ્તારમાં રહેતા ધનાભાઈ પુનાભાઈ ચોપડા નામના યુવાન તેમનું જી.જે. 37 ઈ. 2614 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પ્રાથમિક શાળા નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એલ. 7482 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને…

Read More

રાળગોનની શાળામાં છાત્રોએ ભૂંગળા બટેટા/પાણીપુરી/મેગી/પાસતા/ગુલાબ જાંબુ/ભેળ/આલુ પરોઠા/ઓળો રોટલો/ચા/કોફી/બદામ ચેક/સેવ ખમણ પકોડા/ સેન્ડવિસ બનાવ્યાં

વાનગી સ્પર્ધામાંવિદ્યાર્થીઓની કલા જોઈને શિક્ષકો આફરીન થઈ ગયા હરેશ જોષી – કુંઢેલીગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમાં ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી દ્વારા વાનગી સ્પર્ધાનુ આજરોજશાળામાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનો દ્વારા યોજાયેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે યોજાયેલ વાનગી સ્પર્ધા યોજાઇ હતી . જેમાં કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.અને અવનવી રસોઈની વાનગીઓ બનાવવામાં આવેલ હતી.જેમા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા

– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી.           દેવભૂમિ…

Read More