Headlines

ખંભાળિયા હાઈવે માર્ગ પર બાઈક સ્ટંટ કરતા બાર શખ્સો ઝડપાયા: વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫       ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બેફામ રીતે બાઇક ચલાવી, સ્ટંટ કરતા 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.         આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને આંતરિક રેસ…

Read More

ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન

ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી,…

Read More

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ‘આનંદ બજાર’ની જમાવટ: બાળકોએ વેપારી બની મેળવી વ્યવહારુ કેળવણી

મુકેશ પંડિત, ઈશ્વરીયા ​ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી…

Read More

આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી

કુંજન રાડિયા, જામ ખંભાળિયાદ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય બાબતના બેંક લોનના હપ્તા તેમને ચાલુ હોય, અને તેમનો ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી તેમના પર ભરવાના હપ્તા વધી ગયા હતા. આ રીતે સર્જાયેલી આર્થિક સંકળામણથી વ્યથિત…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડવા-બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં પત્રિકા વિતરણ કરીને લોકસંપર્ક કર્યો

અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી…

Read More

કોણ બનશે ભાવનગરના મેયર? સામાન્ય મહિલા અનામત બેઠક માટે રાજકીય દાવપેચ તેજ

​સત્તાના સિંહાસન માટે સંભવિત નામોની યાદી તૈયાર: જ્ઞાતિગત સમીકરણો અને અનુભવ વચ્ચે રસાકસી ​ભાવનગર મહાનગરપાલિકાના નવા સુકાનીની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મેયર પદ ‘સામાન્ય મહિલા’ માટે અનામત હોવાથી અનેક મહિલા કોર્પોરેટરોએ પક્ષના મોવડીમંડળ સમક્ષ પોતાની દાવેદારી મજબૂત કરી છે. હાલના તબક્કે વર્ષાબા પરમારનું નામ સિનિયોરિટી અને વહીવટી અનુભવના આધારે સૌથી આગળ ચાલી…

Read More

ખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬      ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ બનાવ અંગેની જાણે ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર સાથે દોડી ગયા…

Read More

રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો

રાજકોટ ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેર કરેલા હુકમો મુજબ હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો…

Read More