ખંભાળિયામાં રૂ 24 હજાર સાથે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ: સોનુ ના ઘરમાં રમાઈ રહ્યો હતો જુગાર
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬ ખંભાળિયાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી આંબાવાડી ખાતે રહેતા નાનજીભાઈ પ્રેમજીભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધને ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જતીનભાઈ નાનજીભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે. _____________________________________________________________________________ ખંભાળિયામાં જુગાર રમતા સાત…
