પોરબંદરમાં ટુર પેકેજના નામે લોકોને 3.50 લાખના શીશામાં ઉતારનાર અમદાવાદની નેહાને લોકઅપમાં ઉતારતી એલસીબી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં ૨૦૨૨ના વર્ષમાં કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં લોકોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી છેતરપીડી કરવાના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી બહેનને અમદાવાદ ખાતેથી પકડી પાડી પોરબંદર એલ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરની કમલાબાગ પોલીસના છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ…
