Headlines

પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ કુતિયાણાના મિતેશ ઉર્ફે નીતેશને કુતિયાણાના વાઘેશ્વરી વિસ્તારમાંથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) દ્વારા પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ઉપર વોર તપાસ રાખવા તથા આવા ઇસમો પોરબંદર જીલ્લામાંથી મલી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચનાના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ASI મુકેશભાઈ માવદીયા…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથીવધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમસૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમેઅભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે…

Read More

કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો

રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે…

Read More

ખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫       ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકમાં આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જો કે આગનું કારણ જાણવા મળ્યું નથી.          આ અંગે ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલની સામેના રોડની એક સાઈડમાં પાર્ક…

Read More

ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ

ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર તાલુકાના રાજકારણમાં અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ સૌથી વધુ ચર્ચા નવારતનપર સીટની થઈ રહી છે. ભારતીય…

Read More

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાળ્યો : હત્યારાઓ સામે કડક પગલાની માંગ

– હત્યારાઓ સામે કડક પગલાની માંગ કરાઈ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬          મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.           નાની બાબતે જાહેરમાં બનેલી આ ઘટના…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

​હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ ​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬ ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર…

Read More

ખંભાળિયાની મિલન રેસ્ટોરન્ટમાં આગ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫          ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો નથી.       આગની આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી મિલન રેસ્ટોરન્ટના ગેઈટમાં ગત મોડી રાત્રિના…

Read More

ગઝલ: ગિરીશ રઢુકિયા

આભને આંબી અમે બેસી ગયાં.ચો – તરફ વ્યાપી અમે બેસી ગયાં. જાણ ક્યાં કે કેટલી માણી તમે?વારતા વાંચી અમે બેસી ગયાં. સ્થિર ઊભા એક પગ પર, એ પછીહા કશું પામી અમે બેસી ગયાં. ખૂબ કાંટા ઊગતા ‘ તા એટલે,ડાળને કાપી અમે બેસી ગયાં. તે છતાંયે ખૂબ લાંબી થૈ સફર,આપને ચાહી અમે બેસી ગયાં. @ ગિરીશ…

Read More