Headlines

ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ​કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ…

Read More

માનવતા વિરુદ્ધના ગુનાઓમાં ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેની જામીન અરજી આંતરરાષ્ટ્રીય અદાલતે ફગાવી

ધ ગ્રેટ વર્લ્ડ, ધ હેગ નેધરલેન્ડ્સના ધ હેગ શહેરમાં આવેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ આજે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપતા ફિલિપાઇન્સના વિવાદાસ્પદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેની મુક્તિ અને જામીનની અરજીને સદંતર ફગાવી દીધી છે. ૮૧ વર્ષીય ડુટેર્ટેએ પોતાના વકીલો મારફત વધતી ઉંમર અને અત્યંત ખરાબ સ્વાસ્થ્ય તેમજ તબીબી સારવારની જરૂરિયાતને આગળ ધરીને જેલમાંથી…

Read More

કંચનપુરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.

Read More

રાજકોટની અપહૃત તરૂણીની ભાળ આપવા પોલીસની જાહેર અપીલ

રાજકોટરાજકોટના ભગવતીપરાના રહેવાસી સરોજબેન જીવણભાઈ દેથરિયાની ૧૬ વર્ષીય દીકરીનું તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યાના અરસામાં ભગવતીપરામાં પોતાના ઘરેથી અપહરણ થયેલ છે. આરોપી લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની બાતમી મળી છે. તેમના વિષે કોઈ જાણકારી મળે તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Read More

ખંભાળિયામાં મારુતિ રામધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬       ખંભાળિયામાં હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મારુતિ રામધૂન મંડળ દ્વારા બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર, જીગ્નેશભાઈ પરમાર, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, રેખાબેન ખેતિયા, ભીખુભા જેઠવા, અજુભાઈ ગાગીયા, બલુભાઈ ગઢવી, રાણાભાઈ ગઢવી, જયેશભાઈ કણજારીયા, મનીષભાઈ…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

નવા રતનપરના સરપંચે લોકપ્રિયતામાં ઉમેરો કર્યો: પોતાના ખર્ચે બસ સ્ટેન્ડ પર તિરંગા લાઈટ લગાવી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ ગૌતમે ગ્રામજનોના દિલ જીતી લેતું એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગામના બસ સ્ટેશન પાસે તેમણે તિરંગા થીમ પર આધારિત આકર્ષક નિયોન લાઈટ લગાવી છે. ખાસ વાત એ છે કે, આ આધુનિક અને લબુક-જબુક થતી લાઈટ તેમણે સરકારની ગ્રાન્ટમાંથી નહીં, પરંતુ પોતાના વ્યક્તિગત ખર્ચે નખાવી છે.અત્યાર…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિના સંદેશો પાઠવતી રંગોળી બનાવાઇ

– જાગૃતિ અર્થે ખંભાળિયા મ્યુ.માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઈ.વી.એમ. નિદર્શન – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે…

Read More

સરકારી કૉલેજ પાલિતાણા અને વલ્લભીપુરના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન

હરેશ જોષી, પાલિતાણાસરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા દ્વારા આગામી 17 જાન્યુઆરી 2026ના રોજ KMGB સરકારી વિનયન કૉલેજ, વલ્લભીપુર અને જૈન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) બેંગલુરુના સહયોગથી ઇન્ટરનેશલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સનો હેતુ NEP 2020 ને ડિજિટલ માધ્યમથી વધુ સાર્થક અને વધુ સર્જનલક્ષી બનાવવાનો છે. આ કોન્ફરન્સ KMGB સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર…

Read More