ઓખા મંડળ તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકની કરાશે ભરતી
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ (દ્વારકા) તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે કેટલાંક કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે. ઓખા મંડળ (દ્વારકા) તાલુકાની ગોરીંજા પ્રાથમિક શાળા, ગોરીંજા વાડી પ્રા. શાળા, ધ્રાસણવેલ પ્રા. શાળા, બાટીસા પ્રા. શાળા, ભીમપરા પ્રા. શાળા, મેરીપુર પ્રા….
