Headlines

અવસાન નોંધ જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ અવસાન નોંધ જામ ખંભાળિયા : રાણાભાઈ જગમાલભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) (ઉ.વ. ૮૫) તે અનિલભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, ધર્મેન્દ્ર સોલંકી તેમજ અ.સૌ. અલકાબેન નંદાણિયા, અ.સૌ. અંજુબેન ભાટિયા તેમજ અ.સૌ. અસ્મીતાબેન વારોતરીયાના પિતાશ્રી તેમજ દેવશીભાઈ સોલંકી, દેવાતભાઈ સોલંકી, હરદાસભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) અને રામભાઈ સોલંકીના મોટાભાઈ તા. ૧૪ ના રોજ અવસાન પામ્યા છે….

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો વળતો પ્રહાર: “મારી સામેના તમામ આક્ષેપો બેબુનિયાદ, સરકારી જમીન પર દબાણ કરનારા સભ્યોનું કાવતરું”

​ધ ગ્રેટ વર્લ્ડ સાથેની ખાસ વાતચીતમાં સરપંચે ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા; એન્જિનિયરની તપાસમાં કામ યોગ્ય હોવાનો દાવો, વારંવારની હેરાનગતિથી આપઘાતની સ્થિતિ આવી હોવાની વેદના ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને કરાયેલી લેખિત રજૂઆત બાદ ગામનું રાજકારણ ગરમાયું છે. અગાઉ ગ્રામજન અલ્પેશ…

Read More

રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. ઉપરોક્ત ટ્રેનો વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Read More

રાહુલ ગાંધી દ્વારા સંસદની શર્મસાર ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રૂપમ ચોક ખાતે પૂતળા દહન કર્યું

સંસદમાં થયેલ ધકામુકીથી ભાજપના મહિલા સાંસદ સહિત ત્રણ સાંસદો ઘાયલ ભાવનગર તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ. ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને…

Read More

ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકઉત્સવ યોજાયો

બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા Haresh Joshi, Timana ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના બાળકોએ અભિનય ગીતો, નાટકો, યોગાસન, પિરામિડ વગેરે કૃતિઓ રજૂ કરી હતી. કૃતિઓમાં દેશભક્તિ,ધાર્મિક,કુંભ મેળો,મોબાઈલની આડઅસરો જેવા ભાવો રજૂ થયા.વિવિધ પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા સમકાવતા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો…

Read More

પાલીતાણામાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ શાશ્વત તીર્થ સિધ્ધક્ષેત્ર (પાલીતાણા)માં શાશ્વતી ચૈત્ર માસની નવપદની ઓળીની આરાધના-વર્ધમાન તપોનીધી આચાર્ય વિજય અજિતરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં તા.૪-૪થી તળેટી રોડ પર આવેલ ભાવનગરની સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા તથા નંદપ્રભામાં કરાવવામાં આવશે. ઓળીમાં ૯ દિવસના પોષધ કરનારની વિશીષ્ટ ભકતી કરવામાં આવશે. પગની તકલીફવાળા માટે પાટ-પલંગની પણ સગવડ થઈ શકશે….

Read More

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર: ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

 જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        જામનગર સ્થિત વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા અનંત મુકેશભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ…

Read More

ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શ ાંત: ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટ ેના થશે તનતોડ પ્રયાસો –

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર બ્રેક લાગશે અને ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક સહિતના છેલ્લી ઘડીના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર થયાના પ્રારંભે…

Read More

મીઠાપુરના વિદેશી દારૂ પ્રકરણમાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે રાપરના શખ્સને દબોચી લીધો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે વિદેશી દારૂની 181 બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કચ્છ જિલ્લાના રાપર…

Read More

કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી

કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો વર્ણવાયો મહિમા Mukesh Pandit, કોટિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી સદ્દગુરુ સેવા…

Read More