Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ રાજ્યના વિશાળ દરિયા કિનારા તથા તેને સ્પર્શતા જમીની વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ સીમાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા…

Read More

ભાવનગર રેલવે દ્વારા “મારી ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન શરુ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 28.01.2026 થી 06.02.2026 દરમિયાન “મારું ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન યોજવામાં આવશે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તા આ અભિયાનની શરૂઆત 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 03.00 વાગ્યે ચર્ચગેટ સ્ટેશનથી કરશે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા 28.01.2026 (બુધવાર)ના…

Read More

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

ભાવનગરના આંગણે પ્રથમવાર મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)નો રોમાંચ: દેશભરના ફાઈટરો વચ્ચે જામ્યો જંગ

હર્ષ રાવલ, ભાવનગર ​ભાવનગરના રમતગમત ઇતિહાસમાં એક નવું સોપાન ઉમેરાયું છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ વખત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય રમતને જોવા માટે ભાવનગરના રમતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું. સામાન્ય રીતે મોટા મેટ્રો શહેરોમાં જોવા મળતી આ…

Read More

ગઝલ

– ગિરીશ રઢુકિયા ખોટી પડે ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.આપમેળે ના કળેલી વારતા ખોટી પડે. શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.કાન મારા આમળેલી વારતા ખોટી પડે. અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે. હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે. શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની…

Read More

મારું નવું સંશોધન: હકીકતમાં અંગ્રેજોને ભારતે શાસક તરીકે ગુલામ બનાવ્યા હતા! અંગ્રેજો 15મી ઓગસ્ટે ભારતથી આઝાદી મેળવવામાં સફળ થયા!

પહેલી ધારની વાત હું સ્વતંત્રતા દિવસમાં માનતો નથી. આઝાદી દિવસ કદાચ ઇંગ્લેન્ડ ઉજવે તો મને વાંધો નથી.(એક સ્વ-ઘોષિત ઇતિહાસ સંશોધકની કબૂલાત)15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિવસ કહેવામાં આવે છે. કહેવાય છે કે 1947માં ભારતને આઝાદી મળી. પણ સવાલ એ છે કે — શેનાથી? કોનાથી? અને શા માટે આખો દેશ દર વર્ષે ધ્વજવંદન કરીને પોતાના જ ભૂતકાળને “ગુલામી”નું…

Read More

ગુજરાતમાં દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન: ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો ગાંધીનગરપંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના…

Read More

ખંભાળિયા પીજીવીસીએલ સ્ટાફની સેવા પ્રવૃત્તિ: પદયાત્રીઓને આઈસ્ક્રીમ, ચોકલેટનું વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી.       હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો – એક સાથે 55 બોટ ઝડપાઈ, 110 થી વધુ સામે ગુનો –

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની…

Read More