ભારતનો વિકાસદર 6.6 ટકા આસપાસ રહેવાની આશા
ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરુવારે જાહેર થયેલા વિવિધ આર્થિક મૂલ્યાંકન અનુસાર ૨૦૨૬ દરમિયાન ભારતનો GDP વિકાસદર આશરે 6.6 ટકા આસપાસ રહી શકે છે.કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર,…
