Headlines

પૂ.મોરારીબાપુ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની કેન્સર સ્ક્રીનિગ વેન ની મુલાકાત લઈ આશીર્વાદ અને શુભેચ્છાઓ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર રેડક્રોસ સોસાયટી ને જેનબર્ક દ્વારા આપવા માં આવેલ આશા વેન જે 10 પ્રકાર ના કેન્સર નું પ્રાથમિક સ્ક્રીનીંગ કરે છે જે “આશા વાન” સત્ય, પ્રેમ અને કરુણાની ધરતી તલગાજરડાના આંગણે પૂજ્ય મોરારિબાપુના આશિષાર્થે પધારી હતી જ્યાં પૂ.મોરારીબાપુ બાપુ એ વેન ની મુલાકાત લઈ ને આ ખૂબ જ સેવા કાર્ય ગણાવી ને…

Read More

રાણાવાવના રાણા-કંડોરણા ગામની સીમમાંથી રુ. 1.28 સાથે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લેતી પોરબંદર એલ.સી.બી.

પોરબંદર નો કેતન ખુંટી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને પોતાના ફાયદા માટે જુગાર રમાડતો હતો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર એલસીબી પોલીસે એક પૂર્વ બાતમીના આધાર પર રાણા કંડોરણા સીમમાં એક મકાનમાં રેડ કરી પાંચ શખ્સોને રૂ 1.28 લાખ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. કેતન ખુંટી નામનો એક પોતાના અંગત ફાયદા માટે…

Read More

પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો

કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર: ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

 જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        જામનગર સ્થિત વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા અનંત મુકેશભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ…

Read More

પોરબંદરમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને નિદોર્ષ છોડતી કોર્ટ

ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ છેલાણા સામે ૨૦૧૦ની સાલમાં તે વખતના નાયબ મામલતદાર આંબલીયાએ ફરિયાદ કરી હતી પોરબંદરપોરબંદર તાલુકાના ઓડદર ગામના રહેવાસી અને પોરબંદર પંથકમાં ખૂબ મોટુ નામ ધરાવતા અને હાલ ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ ભીખાભાઈ છેલાણા સામે ૨૦૧૦ ની સાલમાં જે તે વખતના નાયબ મામલતદાર આંબલીયા દ્વારા…

Read More

રાજકોટના નવનિયુક્ત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

– જગત મંદિરે શીશ ઝુકાવ્યું: બોકસાઈટ માઈનીંગ અંગે સૂચનાઓ આપી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬       રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરે ખાતે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમને અહીં મંદિર…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 માર્ચના રોજ લોક અદાલત

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની…

Read More

।। રામ ।। ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી – મહુવા ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલ ટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાં ઉભું હતું તેની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા…

Read More

ટેકનોલોજીકલ ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય અંગે સ્પીપામાં વિશેષ વ્યાખ્યાન યોજાયું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ‘જય વિજ્ઞાન’ થી ‘જય અનુસંધાન’ અને સોવરિન AI દ્વારા સુશાસન સ્થાપવા ડૉ. પી. એમ. અનવરથમનું આહવાન

મુકેશ પંડિત , અમદાવાદ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના…

Read More