Headlines

બોખીરામાં 21 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન પોરબંદરબોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક…

Read More

સ્વામિનારાયણ પુસ્તકના કથનના વિરોધમાં દ્વારકામાં યોજાઈ મહાસભા

– બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં આજરોજ સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી…

Read More

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.           મૂળ ગોસા (તા….

Read More

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે

રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.

Read More

ખાંડ કાંડ: ખાંડના ભાવમાં ભડકો, તહેવારો પહેલાં જ મીઠાશ મોંઘી: એક મહિનામાં ભાવમાં નોંધપાત્ર ઉછાળો, ગૃહિણીઓના બજેટ પર વધ્યો બોજ; સંગ્રહખોરી રોકવા સરકારની કવાયત છતાં ભાવવધારો યથાવત

ખબર જગત પોરબંદરતહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ખોરવાવા લાગ્યું છે. ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જે ખાંડ આશરે 30થી 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હોવાનો સ્થાનિક બજારનો અનુભવ હતો, તેના ભાવ કેટલાક સ્થળોએ વધીને 60થી 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યાની…

Read More

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો કલેક્ટર મનીષ બંસલનો નિર્દેશ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક…

Read More

ભાવનગર બુધસભા હોલ ખાતે શનિવારે માતૃભાષા મહોત્સવ યોજાશે : નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે

હરેશ જોષી , ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગરના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ…

Read More

આજે શિવરાત્રી અને… યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫                દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ…

Read More

સંજય-સપના બંટી-બબલી : પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી ગયું

એફઆઇઆર માં દર્શાવાયેલ રૂ 70.73 લાખ તો એક જ પરિવારના છે બાકી સંજય-સપના અને તેના મળતીયાઓએ ખાધેલી મલાઈનો આંકડો મોટો હોવાનું કહેવાય છે સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા સંજય-સપના-મનનની ત્રિપુટી ઉપરાંત તપાસમાં ખુલે તે તમામને આરોપી ગણાવીને થાપણદારો વતી જયેશ વરવાડીયાએ…

Read More