Headlines

ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

રાજકોટ શહેર કક્ષાની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ

પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા રાજકોટ તા.૧૫ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી.જેમા પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી.રાજ્ય…

Read More

રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો

………………….અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી………………પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે………………-: આરોગ્યમંત્રીશ્રી :-  ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ…

Read More

ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ

ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ અગિયારમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી) આગામી મંગળવાર તા. 10 ના રોજ સવારે 9 વાગ્યે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલ નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો છે.     આ સેવાસેતુ…

Read More

મુંબઈના સેવાભાવી દ્વારા ખંભાળિયામાં ગૌસેવાની પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયાની સત્યમ સેવા સમિતિ તેમજ મુંબઈ સ્થિત દાતા સદગૃહસ્થ નિલેશભાઈ ખીમાણીના આર્થિક સહયોગથી અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી જાણીતી નરસિંહ મહેતા ગૌશાળામાં આશ્રય લઈ રહેલી ગાયો માટે 180 મણ સુકા નિરણનું અનુદાન આપી અનોખી ગૌસેવા કરવામાં આવી છે. આ સેવા પ્રવૃત્તિને બિરદાવી, ગૌશાળાના ટ્રસ્ટીઓ વિગેરે દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં…

Read More

યુએઈ (UAE) ની ઈરાનને કડક ચેતવણી: ફુજૈરાહ તેલ સુવિધા પર ડ્રોન હુમલા બાદ તણાવ વધ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, અબુ ધાબી ​સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ ઓઈલ ઈન્ડસ્ટ્રી ઝોન પર થયેલા ભીષણ ડ્રોન હુમલા બાદ ખાડી દેશોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમણે ઈરાન તરફથી આવતા 12 બેલેસ્ટિક…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ એટલે કે ‘માવઠા’ની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર…

Read More

દ્વારકામાં મોબાઈલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫      દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં થયેલી મોબાઈલ ચોરી પ્રકરણના નોંધાયેલા ગુનામાં સ્થાનિક પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાં રહેતા મહેશ સંજયભાઈ કોરડીયા નામના 22 વર્ષના શખ્સને રૂ. 18,000 ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.  ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More