Headlines

બ્લોકના કારણે 1 ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ભાવનગરઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષા વચ્ચે ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું

​ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું ​ભાવનગર, 27 ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સુરતની પાસપોર્ટ ઓફિસ બાદ હવે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસને પણ…

Read More

નગર રચના યોજના નં-૨૦ નાના મવાની આખરી યોજના જાહેર કરાઈ

અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે રાજકોટરાજકોટના નગર રચના યોજનાના નગર નિયોજક-૨ અધિકારીશ્રી દ્વારા નગર રચના યોજના નં-૨૦ નાનામવાની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૨૦ (નાનામવા)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી…

Read More

રાણા વડવાળામાં રૂ. 5 લાખની માંગણી કરી આધેડ મિસ્ત્રી ઉપર હુમલો

ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી પોરબંદરરાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત…

Read More

ખંભાળિયાના કાઉન્સિલરના પુત્ર રિતેન ગોકાણી બન્યા એમબીબીએસ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા કેમિસ્ટ હિતેશભાઈ દ્વારકાદાસ ગોકાણીના સુપુત્ર રિતેન ગોકાણીએ તાજેતરમાં એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે.        ત્યારે ડો. રિતેન ગોકાણીને ખંભાળિયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.  ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ભાવનગરમાં કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન નીચે વિશિષ્ટ અભિયાનનું આયોજન

રોડ અકસ્માત માં ધટાડો કરવા ભાવનગર રેડક્રોસ અને આરટીઓ કચેરી દ્વારા વાહનો ચલાવતા ડ્રાઈવરો ની આંખો ચકાસણી નું અભિયાન ચલાવાશે ટ્રાન્સપોર્ટ, હાઇવે, અને મોટા વાહનો ની હેરફેર સાથે જોડાયેલ ડ્રાઈવર અને ક્લીનર ની તપાસ કરી ચશ્મા પણ આપવા માં આવશે

Read More

​ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ‘મુક્ત વ્યાપાર કરાર’ (FTA) પર અંતિમ સમજૂતીની તૈયારી

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. નવી દિલ્હી ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહેલા ‘મુક્ત વ્યાપાર કરાર’ (FTA) પર અંતિમ સમજૂતી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ કરાર થવાથી ભારતીય નિકાસકારો માટે યુરોપના 27 દેશોના વિશાળ બજારો ખુલશે, જેનાથી…

Read More