Headlines

ચોગઠ સીટ પર ભાજપનો વિજયધ્વજ લહેરાવવા લક્ષ ્મણભાઈ બારૈયા મેદાને: કોળી સમાજના સંગઠન સાથે પ્રચંડ જનસંપર્ક

સાંસદ નીમુબેન બામણિયા અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં લક્ષ્મણભાઈ બારૈયાએ ગજવી સભાઓ; ભાજપના જવલંત વિજયનો આશાવાદ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ બેઠક પર ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક અંકે કરવા માટે પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે, જેમાં ખાસ કરીને અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને…

Read More

ઓખાના યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫         ઓખામાં બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ અબ્દુલભાઈ મકવા નામના 42 વર્ષના મુસ્લિમ યુવાન મંગળવારે તેમની કટલેરીની લારી લઈને જઈ રહ્યા હતા, ત્યારે મદની ચોકમાં સવાભા સાંંચલભા અને ઈમરાન ઉર્ફે ટમેટા નામના બે શખ્સોએ તેમની પાસે આવી, કોઈ બાબતે બોલાચાલી કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો….

Read More

ખંભાળિયાના ભરચક્ક વિસ્તારમાં બે જૂથો વચ્ચે બઘડાટી: સામસામા પક્ષે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં નંદાણા ગામે રહેતા અને ટિકિટ બુકિંગ કામ કરતા રવિરાજસિંહ ગીરવાનસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલી વિઠલાણી હોસ્પિટલની બાજુમાં રહેતા નારણ સામત જામ અને શક્તિ જામ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવી અને બોલાચાલી કરી…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો – એક સાથે 55 બોટ ઝડપાઈ, 110 થી વધુ સામે ગુનો –

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

એસિડ પીને જીવન ટૂંકાવ્યું, કડછ ગામે યુવતીનું કરુણ મોત

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કડછ ગામે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. મીતી ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢના વતની ભોજાભાઈ ઓડેદરાના પત્ની દેવીબેન ઓડેદરા (ઉ.વ.૩૨) પોતાના માવતર કડછ ગામે આવેલ હતા, ત્યાં કોઈ અજ્ઞાત કારણોસર એસિડ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું…

Read More

સોશિયલ મીડિયા પર અભદ્ર ગીત અપલોડ કરનાર શખ્સ સામે પોરબંદર પોલીસની લાલ આંખ; જાહેરમાં માંગી માફી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર સોશિયલ મીડિયાના યુગમાં લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં અનેકવાર મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, પરંતુ પોરબંદર પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં એક વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અભદ્ર શબ્દો અને ગાળોવાળું ગીત અપલોડ કર્યું હતું. આ વિડિયો પોરબંદરની ગરિમાને ઠેસ પહોંચાડે તેવો અને પરિવાર સાથે…

Read More

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર, અહીંની સીવિલ હોસ્પિટલ ખાતે આજે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.        વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

​હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ ​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬ ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર…

Read More