Headlines

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        ખંભાળિયામાં લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કેમ્પમાં આગામી રવિવાર તા. 2 નવેમ્બરના રોજ અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો છે. સવારે 9 થી 11 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા વિસ્તારના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. …

Read More

સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની “નમોશ્રી” યોજના

“નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ બહેનોને ₹.૭૧ કરોડથી વધુ રકમની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઈ લાભાર્થીઓની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લા ક્રમશ: અગ્રેસર સગર્ભા તથા ધાત્રી માતાઓને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય…

Read More

ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ

હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ…” પાંચ આસામીઓના મોબાઈલ ફોન શોધી અપાયા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૨-૨૦૨૫       ખંભાળિયા પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત રાખવા સાથે નગરજનોની સેવા અર્થે પણ કાર્યરત છે. ત્યારે જુદા-જુદા પાંચ આસામીઓના ગુમ થયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત અપાવ્યા હતા.         ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાંથી કેટલાક આસામીઓના ગુમ થયેલા મોબાઈલ તેમજ…

Read More

વસ્તી ગણતરીની ડિજિટલ પ્રક્રિયામાં જોડાવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાનો નાગરિકોને અનુરોધ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી જનગણના ૨૦૨૭ દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ કડી સાબિત થવાની છે. દેશની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને સમજવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અનિવાર્ય છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી વસ્તી ગણતરીની સ્વ-ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન…

Read More

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ભાવનગર મંડળ કચેરીમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

ઓશન બારૈયા, ભાવનગર ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, ભાવનગર ડિવિઝન દ્વારા 29/01/2025 ના રોજ ‘ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય – ભાવનગરના વિદ્યાર્થીઓએ સક્રિયપણે આ સ્પર્ધામાં ભાગ લિધો હતો.ભારતીય રેલ્વે 3જી ફેબ્રુઆરી 2025 ના રોજ ઇલેક્ટ્રિક ટ્રેક્શનના 100…

Read More

હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં ફક્ત ૩ કલાક લાગશે.

વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે. શંભુ સિંહ, ભાવનગર .USBRL પ્રોજેક્ટ પછી, ઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે. કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં થશે. હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં 6 થી 7 કલાક લાગે છે. હાલમાં,કટરા અને શ્રીનગર વચ્ચે…

Read More

કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો

રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે…

Read More

પીપળીયા પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળીયા પુલ પાસેથી ઘોઘા મામલતદારની ટીમે એક ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ઘોઘા મામલતદારે પીપળીયા પુલ પાસે એક શક પડતા ટ્રકને રોકાવીને તેમાં ઉપલબ્ધ થયેલ ડ્રાઇવર જોરૂભા બહાદુરસિંહ ગોહિલ નામના શખ્સ પાસેથી જરૂરી પાસ પરમિટ માંગતાં તેની પાસેથી કોઈ જ કાગળો નહીં મળી આવતા મામલતદારે પોલીસની…

Read More

નવારતનપર પંચાયતની સાધારણ સભામાં મેં બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો નથી પણ હવે કરવાનો છું: અલ્પેશ બારૈયા

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પંચાયત દ્વારા નાખવામાં આવેલ બ્લોક ની કામગીરી અંગે કેટલાક વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરપંચ આ મામલે કન્ફ્યુઝ છે અને બ્લોક મુદ્દે વાત આવતા કેટલીક ભૂલ પણ કરી બેસે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતમાં મળેલી એક સાધારણ સભામાં બ્લોકની કામગીરી…

Read More