Headlines

ખંભાળિયાની ગૌરવવંતી જી.વી.જે. હાઈસ્કૂલમાં રવિવારે પુસ્તક વીમોચનનો ભવ્ય કાર્યક્રમ

– અનેક મહાનુભાવોની રહેશે ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં આવેલી શહેરની પુરાતન અને ઐતિહાસિક એવી સુપ્રસિદ્ધ શ્રી ગોપાલજી વાલજી જેરાજાણી (જી.વી.જે. હાઈસ્કૂલ) માં આગામી રવિવાર તારીખ 31 મી ના રોજ બે અલગ અલગ પુસ્તકોનું વિમોચન કરવાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.        શહેરના વયોવૃદ્ધ અને દીર્ઘદ્રષ્ટા…

Read More

સુદર્શન સેતુ બ્રિજ પર દોડતી કાર માથે બેસીને રીલ બનાવતો બનાસ કાંઠાના કિશન જાદવ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬      ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સુદર્શન સેતુ ઉપર ફોર વ્હીલર મોટરકાર મારફતે ભયજનક રીત રીલ બનાવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના રહીશ એવા કિશન કુવરસિંહ જાદવ નામના 23 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ, તેની સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો….

Read More

“અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરો છો” કહીને આથમણા બારાના બુઝુર્ગ પર હુમલો

જામ ખંભાળિયા:     ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા જેઠીજી વર્ષાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધ તેમની વાડીએ હતા. ત્યારે વચલા બારા ગામના રાયમલ રબારી અને તેના પુત્ર સામતએ તેમની પાસે આવી અને “તમે અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો?” તેમ કહીને ધોકા વડે હુમલો કરતા આ બનાવ અંગે બન્ને શખ્સો સામે સલાયા મરીન…

Read More

​નવા રતનપર ગ્રામ પંચાયતમાં નોટિસ પાછળ ‘સેટિંગ’ના ખેલની જોરદાર ચર્ચા: સરપંચ ગૌતમ બારૈયા અને સદસ્ય પ્રવીણ મકવાણા વચ્ચે ખાનગી વહીવટની આશંકા?

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરના નવા રતનપર ગામના રાજકારણમાં હાલ ગરમાવો આવી ગયો છે. ગ્રામ પંચાયતના સદસ્ય પ્રવીણ મકવાણાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું દબાણ હટાવવા માટે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા આખરી નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતો સીમિત નથી. ગામના સ્થાનિક વર્તુળો અને ગલીકુચીઓમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: જામનગર નિવાસી સ્વ. ગીરધરલાલ કાલીદાસ કારીયાના પુત્ર વિનોદરાય (ઉ.વ. ૮૨) તે રીતેશભાઈ અને મિતેશભાઈના પિતાશ્રી તથા વસંતભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ સ્વ. કલ્યાણજીભાઈ કાનાણી (ખંભાળિયા) ના જમાઈ અને જીવરાજ બોદાણી બજરીયા (ખંભાળિયા) વારા તુલસીભાઈ, શૈલેષભાઈ તેમજ રાજુભાઈ કાનાણીના બનેવી તા. ૨૭ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરુવાર…

Read More

દિલ્હીમાં પ્રદૂષણનું તાંડવ: સરકારી કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ અને કટોકટીની સ્થિતિ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારતની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે હવે શ્વાસ લેવો પણ જોખમી બની ગયો છે. વાયુ પ્રદૂષણનો આંકડો (AQI) ૪૫૦ થી ૫૦૦ ની ઉપર પહોંચી જતાં દિલ્હી સરકારે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી…

Read More

ભાણવડ પંથકની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારની સગીરવયની પુત્રી સાથે મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિક કિશોરભાઈ વાઘેલા નામના શખ્સ દ્વારા આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને બદદાનતથી લલચાવી-ફોસલાવીને ગત તારીખ 21 જૂન 2025 ના રોજ રાત્રિના સમયે તેમના હીરો સ્પ્લેન્ડર…

Read More

પોરબંદરમાં વિઝા ફ્રોડના ચાર આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી: ખોટા દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીઓ સામે પોલીસ ધરપકડનો માર્ગ મોકળો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર પંથકમાં વિદેશ જવાની વધતી જતી ઘેલછાને કારણે પાસપોર્ટ અને વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આ પ્રકારના એક ગંભીર મામલામાં પોરબંદરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વિઝા ફ્રોડના ચાર આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે ભગવદર પોલીસ સ્ટેશનમાં શીતલ નિલેશભાઈ ઓડેદરા…

Read More

કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ SSIPમાં સંત કંવરરામ સિંધી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી

મૂકેશ પંડિત, ભાવનગર એસએસઆઈપી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના રાષ્ટ્રહિત ઇનોવેશનને ઉજાગર કરવા 20,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન દેશના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવું. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ અપ કલ્ચરની શાળા સુધી…

Read More

વિશ્વ: એપલ જૂના આઈફોન યુઝર્સને $૨૫૦ મિલિયનનું વળતર ચૂકવશે

​ધ ગ્રેટ વર્લ્ડ, ક્યુપર્ટિનો (કેલિફોર્નિયા) ​ટેક જગતની દિગ્ગજ કંપની એપલ (Apple) ફરી એકવાર કાયદાકીય ગૂંચવણોને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી ચાલી રહેલા એક ક્લાસ-એક્શન લોસ્યુટ (સામૂહિક દાવો) ના પતાવટ રૂપે કંપની હવે ૨૫૦ મિલિયન ડોલરની માતબર રકમ ચૂકવવા સંમત થઈ છે. આ વિવાદ મુખ્યત્વે જૂના આઈફોન મોડલ્સની બેટરી અને તેની સ્પીડ સાથે જોડાયેલો છે. આ…

Read More