Headlines

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ…

Read More

ભાણવડના શિવ બળદ આશ્રમમાં આસરો લઈ રહેલા બળદોએ માણી 1250 કિલો ઓર્ગેનિક કેરીની મોજ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે અશક્ત અને નિરાધાર બળદોને આજીવન આશરો આપતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘શિવ બળદ આશ્રમ’ ઉત્તમ સુવિધાઓ અને પૌષ્ટિક આહાર માટે જાણીતું છે.        હાલ કેરીની સિઝનમાં અહીંના મૂંગા જીવો પણ આ સ્વાદથી વંચિત ન રહે તે માટે એક અનોખું આયોજન કરાયું…

Read More

રાણા વડવાળામાં રૂ. 5 લાખની માંગણી કરી આધેડ મિસ્ત્રી ઉપર હુમલો

ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી પોરબંદરરાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત…

Read More

દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના ભવ્ય સત્કાર સમારોહ અન્વયે દ્વારકામાં ખાસ બેઠક યોજાઈ

– કૃષ્ણ અને રુકિમણીજીના વિવાહ સત્કાર સમારોહની તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર –  જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫      ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા…

Read More

કેરળના રાજકારણમાં નવો સૂર્યોદય: વી.ડી. સતીશન મુખ્યમંત્રી તરીકે નિયુક્ત

​ધ ગ્રેટ વર્લ્ડ, તિરુવનંતપુરમ ​કેરળમાં એક દાયકા લાંબા ડાબેરી શાસનનો અંત આવ્યા બાદ રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તમામ અટકળોનો અંત લાવતા આજે સત્તાવાર રીતે વી.ડી. સતીશનના નામની જાહેરાત આગામી મુખ્યમંત્રી તરીકે કરી છે. સતીશન, જેઓ તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલી અને વિપક્ષના નેતા તરીકેના ધારદાર પ્રદર્શન માટે જાણીતા છે, તેમને આ…

Read More

જય જૂલેલાલના નારાઓ સાથે ધુળેટી પર્વે રંગોમાં રમશે સિંધી સમાજ

સિંધી સમાજ દ્વારા ધુળેટીના પર્વે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન ​ડીજેના તાલે રાસ-ગરબા અને વોટર કલરની સુવિધા સાથે સિંધી સમાજ રંગેચંગે ઉજવશે હોળીનો ઉત્સવ ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીના પવિત્ર તહેવારને યાદગાર બનાવવા માટે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સિંધી જનરલ…

Read More

સરકાર સામે સંગ્રામ : 15 જાન્યુઆરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્યાગ દિવસ ઉજવશે ભાવેણાના ખેડૂતો

ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું,…

Read More

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા વડોદરા ખાતે પ ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થાએ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે. ખંભાળિયા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટએ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ…

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર

સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…

Read More

ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને લોકભારતી વિશ્વવિદ્યાલય, સણોસરા,-ના સહકારમાં 9મીએ અનુબંધ-શિબિર

મૂકેશ પંડિત, ભાવનગર કલા અને વાસ્તવ, સાહિત્ય અને સમાજ, તેમ જ રસાનુભવ અને જીવનની સમજણ એકબીજાં સાથે અનેક રીતે જોડાતાં રહે છે. એ સર્વ અનુબંધો અને આંતર કૃતિત્વોને જોવા, સમજવા, તપાસવાની સજ્જતા આ શિબિરમાં જોડનાર સહુ જાતે કેળવે, એનો અવસર એટલે આ વ્યાપન-પ્રસંગ. ત્રણ દિવસની આ સજ્જતા શિબિરમાં ગુજરાતના કેટલાક ઉત્તમ કેળવણીકારો, સાહિત્ય સર્જકો અને…

Read More