પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા પર નડતરરૂપ બનતી વૃક્ષોની ડાળીઓના ટ્રિમિંગની કામગીરીને વેગ
શહીદ ચોક, નવાપાડા અને ખારવાવાડ વિસ્તારમાં હાથ ધરાઈ કામગીરી : ચોમાસા પૂર્વે શહેરમાં સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓ જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ તા. ૧૫/૦૫/૨૦૨૬ ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી પોરબંદર શહેરમાં સંભવિત અકસ્માતો અને અવરોધોને અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓના ટ્રિમિંગ અને કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે….
