રાણાવાવ-ભાણવડ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના: હાઈવા ચાલકે બાઈક સવાર આધેડનો જીવ લીધો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના રાણાવાવ-ભાણવડ સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવા ટ્રકના ચાલકની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, રાણાવાવના સાજણાવારા નેશમાં રહેતા કરશનભાઈ પાલાભાઈ રાડાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા પાલાભાઈ રૈયાભાઈ રાડા પોતાની મોટરસાયકલ લઈને અણીયારી ગામે નોકરી પરથી પરત ઘરે…
