ભાવનગર શહેરની સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સૂર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના જન્મદિન નિમિત્તે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી સુપ્રસિદ્ધ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક પ્રેરણાદાયી અને ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ યુકે નિવાસી સૂર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના જન્મદિન નિમિત્તે યોજવામાં આવ્યો હતો,…
