પોરબંદરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આ ક્ષણ: યુવાનોના ભાગ્ય બદલવા યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
સ્થાનિક વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ મળશે વૈશ્વિક સ્તરનું વ્યવસાયિક માર્ગદર્શન, ૨૧મી સદીની નવી તકોથી અવગત કરાવવા કરાયું વિશેષ આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: પોરબંદરના શૈક્ષણિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના આકાર લેવા જઈ રહી છે. આગામી ૮ મે, ૨૦૨૬ના રોજ શહેરમાં એક સામાન્ય શૈક્ષણિક સેમિનાર કરતા અનેકગણો વિશેષ ‘કારકિર્દી ગાઇડન્સ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘એમ્પાવરિંગ એજ્યુકેશન’…
