ગઢકાના યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કરવા સબબ પાંચ શખ્સો સામે ફરિયાદ
– રૂ. 2.50 લાખના 26.78 લાખ પડાવી લીધા પછી પણ 27.30 લાખની માંગણી..!! – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા એક યુવાને જુદા જુદા શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂ. અઢી લાખની રકમના બે વર્ષના સમયગાળામાં પાંચ શખ્સોએ રૂ. 26.78 લાખની તોતિંગ રકમ મેળવ્યા પછી પણ વધુ રૂપિયા 27.30 લાખની…
