યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સધન કાર્યવાહી
– નગરપાલિકાનો દ્વારા 700થી વધુ ઢોરને ગૌશાળામાં ખસેડાયા – ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે….
