ભાવનગરના વરતેજ ચંદ્રજ્યોત ગ્રુપ દ્વારા ‘મોજ મસ્તી મજા કાર્યક્રમ યોજાયો
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧૯ ભાવનગરમાં તાજેતરમાં તા. ૧૫/૨/૨૦૨૬ના રોજ વરતેજ સ્થિત ચંદ્રજ્યોત ગ્રુપ દ્વારા વાર્ષિક મહોત્સવ ‘મોજ મસ્તી મજા-૫’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનોનું કુમકુમ તિલક અને સ્મરણીય પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક અને ભાવુક સ્પીચ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘રંગોત્સવ સેલિબ્રેશન’ માં વિજેતાઓને મેડલ અને ટ્રોફી…
