Tuesday July 29, 2025

ભાવનગર પત્રકારત્વ ના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101મી જન્મ જયંતી ઉજવાય

ભાવનગર સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ માં 200 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. શ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ માં 200 […]

ભાવનગરમાં ભાવભર ઉજવાશે સુશાસન દિવસ

ભાવનગરસુશાસન દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ તથા ૨૦૨૫ પૂર્ણ વર્ષ”“સુશાસન દિવસ”ની ઉજવણી તથા “વીર બાલ દિવસ” ૨૬ ડિસેમ્બર ૨૦૨૪, રાષ્ટ્રીય દિવસ ઉજવણી અંગે જીલ્લા ભાજપા ભાવનગર અપેક્ષિત આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ અને ભારત સરકારે ૨૫ ડિસેમ્બર (અટલજી જન્મદિન)સુશાસન દિવસ તથા વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ […]

ભાવનગર મંડળના કર્મચારીઓની મદદથી રેલયાત્રી ની ટ્રોલી બેગ પાછી મળી

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે ધોળા જંકશન સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે તેમની એક ટ્રોલી બેગ ટ્રેનમાંજ છુટી ગએલ હતી.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી […]

બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ જેવા આગામી કાર્યક્રમો અંગે ભાવનગર ભાજપની બૃહદ બેઠક મળી

ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ અર્થાત પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની […]

સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગતપૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.

પોરબંદરના દરિયામાં નિયમ બહાર જઈને માછીમારી કરતી 4 બોટ સામે કાર્યવાહી 8 સામે ગુના દાખલ

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટ અનઅધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરપોરબંદર પોલીસ છેલ્લા કેટલાક સમયથી આદુ વાળી કડક ચા પીને માછીમારો પાછળ પડી ગઈ છે ત્યારે નિયમ બહાર જઈને ટોકન વગર માછીમારી કરી રહેલ ચાર બોટને પોલીસે પકડી પાડી છે. હાર્બર મરીન પોલીસે 8 શખ્સો […]

[[ પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં…]]

પોરબંદરના ધોબીએ ઇલેક્ટ્રિશિયનને વ્યાજે પૈસા આપ્યા: પઠાણી ઉઘરાણી કરી, તો ઇલેક્ટ્રિશિયને કાયદાનો કરંટ આપ્યો ₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ પોરબંદરપોલીસ એટલી હદે કડક થઈ છે કે લોકો હવે બીજા લોકોને ઉછીના પૈસા આપતા પણ ગભરાઈ રહ્યા છે કારણ કે એમાં પણ વ્યાજે પૈસા આપ્યાનો આરોપ […]

પોરબંદરમાં છોકરાએ વડીલને માર્યા, છોકરાની માતાને ખબર પડી, એણેય વડીલને માર્યા

દિપક નામના છોકરાની માતાને ખબર પડી એટલે એ પણ દીપકની સાથે જોડાઈ ગયા : વડીલને પોલીસ ફરિયાદ કરી એક મહિલા પણ આટલી હદે જાય, કંઇક તો કારણ હશે: પોલીસ બધી તપાસ કરે તો ચોંકાવનારી વાતો બહાર આવે પોરબંદરપોરબંદરમાં એક છોકરાએ 60 વર્ષના એક વડીલને ગાળો દીધી. ઘણા બધા લોકો હતા તોય ગાળો દીધી કારણ કે […]

પોરબંદરના દરિયામાં ટોકન વગર માછીમારી કરતા ચાર માછીમારો ઝડપાયા

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટમાં અનઅધિકૃત રીતે ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરકોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના દરીયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફીશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રખવા સુચન […]

Back to Top