ખંભાળિયા: મિશ્ર ઋતુના કારણે બાળકોમાં વધતી જતી વાયરલ બીમારી
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી – ગરમીની મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેના કારણે વાઇરલ બીમારીના કેસો પણ વધી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા આશરે એક પખવાડિયામાં 1100 જેટલા બાળ દર્દીઓ વાયરલ બીમારીના કારણે સામે આવ્યા છે….
