ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા વિરુદ્ધ ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતાં પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે પણ ગંભીર આક્ષેપ : ડફોડફ તલાક તલાક તલાક કહી દીધું અને છુટાછેડાના કાગળ ઉપર પરાણે સહી કરાવી લીધી
ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ દહેજ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે ત્રાસ આપ્યાનો પરિણીતાનો આરોપ ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદા દ્વારા પ્રતિબંધિત ‘ટ્રીપલ તલાક’ (છૂટાછેડા) આપવાનો વધુ એક…
