સનાતન સંસ્કૃતિનાં દિવ્ય અને વિશ્વનાં ભવ્ય સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ
સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો કર્યો અનુભવ મૂકેશ પંડિત, પ્રયાગરાજ સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. ભારતવર્ષનાં સનાતન ધર્મનાં કેન્દ્ર સમાન અખાડા, ખાલસા, આશ્રમો અને સંસ્થાઓનો મહાસંગમ મહાકુંભમેળો ભાવ ભક્તિ અને ઉત્સાહ સાથે દ્વારા યોજાયો છે. સિહોર…
