Headlines

પોરબંદરમાં ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી તરીકે ફારૂક સુર્યાની નિયુક્તિ થતા સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અભિવાદન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને હરહંમેશ વિકાસ ની રાજનીતિ સાથે જોડાયેલ ફારૂકભાઈ સુર્યાની તાજેતરમાં પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે, ત્યારે સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજ નગીનદાસ મોદી પ્લોટના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા, કડિયા પ્લોટ વાલ્મિકી સમાજના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા,…

Read More

જાન લેવા રાજકારણ: પુતિન પર વિરોધીને ઝેર આપવાનો ગંભીર આરોપ: યુરોપના પાંચ દેશોએ તપાસની માંગ કરી

​નવી દિલ્હી: યુરોપના પાંચ દેશો (બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને નેધરલેન્ડ) એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર તેમના વિરોધી એલેક્સી નવલનીને ‘એપિબેટિડિન’ નામનું ખતરનાક ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે. ​નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ મુજબ, આ ઝેર દક્ષિણ અમેરિકાના ઝેરી ડાર્ટ દેડકાની ચામડીમાંથી મળે છે. આ ઝેર એટલું ઘાતક છે કે માત્ર એક દેડકાનું ઝેર 10 પુખ્ત…

Read More

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાની માજી સરપંચ રમેશ ગોહિલ સામે એટ્રોસિટીની ફરિયાદ: FIR મોડી નોંધાવી હોવાથી અને ફરિયાદ પાછળ અવિશ્વાસની દરખાસ્તનું કારણ દર્શાવ્યું હોવાથી નબળી પડશે ફરિયાદ: રમેશને કેવી રીતે નુકસાન ઓછું અને ગૌતમને ગેરફાયદો વધુ થશે?

નારન બારૈયા, નવા રતનપર, 14 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગત તારીખ 25 5 25 ના રોજ બનેલી ઘટના અંગે લગભગ દોઢ મહિના પછી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ હાલના સરપંચ ગૌતમ બારૈયાએ ભૂતકાળના સરપંચ રમેશ ગોહિલ સામે પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો દઈ, થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ…

Read More

નવારતનપરના પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાએ દાદાગીરીથી પંચાયતની જમીનમાં બાંધેલું શોપિંગ સેન્ટર તોડી પાડવા માટે સરપંચ ગૌતમ બારૈયાની કાર્યવાહી તેજ: માનસિક રોગી હોવાને કારણે પણ ગેરલાયક ઠરશે પ્રવીણ: પ્રવીણ પછીના ક્રમે જેને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી થવાની છે તે મહિલા સદસ્ય કોણ? 

નારન બારૈયા,  નવારતનપર, 13 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં લગભગ એક કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે ત્યારે સરપંચને વિકાસના કામો કરવા દેવાને બદલે તેનું ધ્યાન ડ્રાઈવર્ટ કરવા માટે અને તેને સત્તા ઉપરથી ઉથલાવી નાખવા માટે ભયંકર કાવતરાખોરી વાળું ધગધગતું રાજકારણ રમાઈ રહ્યું છે અને એકદમ વાહિયાત મુદ્દે તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં…

Read More

બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬: તારિક રહેમાનની BNPનો ભવ્ય વિજય

ઢાકા, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ બાંગ્લાદેશમાં ૨૦૨૪ના ઐતિહાસિક સત્તાપલટા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ બહુમતી મેળવી છે. ૧૭ વર્ષના દેશનિકાલ બાદ પરત ફરેલા તારિક રહેમાન હવે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.ચૂંટણીના મુખ્ય અંશો:

Read More

The Great Impact : નવારતનપરમાં વોર્ડ નંબર 6ના સભ્ય મધુબેન ગેરલાયક થતાં છગન દયાળ બારૈયાનું રાજકારણ ખતમ થયાના પગલે અનિષ્ટ તત્વોનો સફાયો કરવા માટે ખુદ ગબ્બર (ગૌતમ) સક્રિય: તેરા ક્યા હોગા પલિયા?

નારન બારૈયા, નવારતનપર, 11 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવારતનપર ગામના ડામાડોળ થઈ ગયેલા રાજકારણમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ખુદ પંચાયતના સભ્યો જ વિકાસને રૂંધવાની પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા છે ત્યારે ખુદ ગબ્બર એટલે કે ખુદ  ગૌતમ સરપંચ પંચાયતમાં ઘૂસી ગયેલા અનિષ્ઠ તત્વોનો સફાયો કરવા માટે સક્રિય થયા છે અને તેમાં ૩ સંતાન ધરાવનાર છગન દયાળ…

Read More

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષી એકતામાં ગાબડું કે નવી રણનીતિ?

નવી દિલ્હી, તા. ૧૦દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો ખોલતા લોકસભા સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સોંપી છે. આ પગલાએ સંસદના આગામી દિવસો તોફાની બનવાના સંકેત આપી દીધા છે.૧૧૮ સાંસદોનું સમર્થન, પણ મોટા નામો ગાયબમળતી માહિતી મુજબ, આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર કુલ ૧૧૮ સાંસદોએ…

Read More

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન ખબર જગત , પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1,…

Read More

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાણાવાવ-કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો

માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટેરી ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત…

Read More

ખંભાળિયાના પીપરીયા ગામે ઈસુદાન ગઢવીના વતનમાં ધર્મોત્સવ કાર્યક્રમો ભવ્ય રીતે સંપન્ન

– સંતો-મહંતો, પૂજ્ય માતાજીઓ, કલાકારો, આગેવાનો વિકાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના મૂળ વતની એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના પીપરીયા ગામે તાજેતરમાં “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” પ્રસંગે અનેકવિધ કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો,…

Read More