Headlines

શેત્રુંજીડેમ ખાતે માતૃભાષાનાં મહત્વ અને સર્પ જ્ઞાન અંગે વકત્વય યોજાયું

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.19  કન્યા વિધ્યાલય, પાલીતાણા દ્રારા એનએનએસ યુનિટ દ્રારા શેત્રુંજી ડેમ ખાતે આયોજીત શિબિરમાં તા. ૧૩ ફેબ્રુઆરીનાં રોજ માતૃભાષાની મીઠાશ, મહત્વ અને જરુરિયાત અને સાથે સાથે સર્પ વિષયક માહિતી ધર્મ અને વિજ્ઞાનને સાથે સાંકળીને શિક્ષિકા અને સર્પ મિત્ર  રૂપાલી  ચૌહાણે હાઈસ્કૂલની શિબિરાર્થી બહેનોને પોતાનાં વક્તવ્ય દ્રારા પૂરી પાડેલ. હાઈસ્કૂલની વિધ્યાર્થિનીઓએ  પૂરક માહિતી…

Read More

લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા: ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ

​૭ ચારણા સહિત ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૭ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના લાખણકા ગામમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે લાલ…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

પ્રાકૃતિક ખેતીનો પાયો: ખેડૂતો માટે ‘બીજામૃત’ બનાવવાની સરળ રીત અને તેના અદભૂત ફાયદા!

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે ‘ઝેરમુક્ત ખેતી-અમૃતમય ખેતી’નો મંત્ર લઈને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માં જમીન અને પાકને સુરક્ષિત રાખવા માટેની…

Read More

દ્વારકાની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ       રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પુખરાજસિંહ ઉદયસિંહ રાવત નામના 48 વર્ષના યુવાન પોતાના આર.જે. 36 એસ.વી. 9375 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરી…

Read More

પોરબંદરમાં ઓનલાઇન ફિશિંગ ટોકન સોફ્ટવેર ખોરવાતા માછીમારો મુશ્કેલીમાં: વૈકલ્પિક ‘મેન્યુઅલ ટોકન’ આપવા રજૂઆત

​સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે સેંકડો બોટો બંદર પર જ અટવાઈ; માછીમારોને લાખોનું નુકસાન અને વીમાના જોખમ અંગે કમિશનરને પત્ર ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર​પોરબંદરના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મત્સ્યોદ્યોગ વિભાગના ઓનલાઇન ટોકન જનરેશન સોફ્ટવેરમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાવાને કારણે માછીમારોને ફિશિંગ માટેના જરૂરી ટોકન મળી રહ્યા…

Read More

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026: ભાવિ પેઢી માટે સુરક્ષિત અને જવાબદારીપૂર્વકનું AI વારસો છોડવો એ આપણી પ્રાથમિકતા – PM મોદી

​ ​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ સમિટના ચોથા દિવસે વડાપ્રધાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અકલ્પનીય ગતિ અને તેના નૈતિક ઉપયોગ પર મૂક્યો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ​રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી “ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026” આજે તેના ચોથા દિવસે પ્રવેશી છે. આ વૈશ્વિક સ્તરની સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા…

Read More

ખંભાળિયામાં બે આખલાઓના મલ્લયુદ્ધથી લોકો ભયભીત: આખલાઓને છોડાવવા લોકોએ ફટાકડા ફોડ્યા !

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા…

Read More

દ્વારકાની વ્રજ હોસ્પિટલના ઉપક્રમે માઈનર ઓપરેશનનો વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાયો

– 70 થી વધુ દર્દીના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.       શ્રેષ્ઠ કાનાણીના ચોથા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં ખંભાળિયાના ખ્યાતનામ જનરલ સર્જન ડો. પ્રકાશ ધારવીયા તથા દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી…

Read More

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા વિરુદ્ધ ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતાં પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે પણ ગંભીર આક્ષેપ : ડફોડફ તલાક તલાક તલાક કહી દીધું અને છુટાછેડાના કાગળ ઉપર પરાણે સહી કરાવી લીધી

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ દહેજ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે ત્રાસ આપ્યાનો પરિણીતાનો આરોપ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદા દ્વારા પ્રતિબંધિત ‘ટ્રીપલ તલાક’ (છૂટાછેડા) આપવાનો વધુ એક…

Read More