દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬ ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…
