ભારતીય સંવિધાનના અમૃત પર્વની કલાત્મક ઉજવણી: પોરબંદરમાં ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન
સંસ્કાર ભારતી દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનમાં કલાના માધ્યમથી બંધારણના ગૌરવશાળી ઇતિહાસનું થશે દર્શન; મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે ઉદ્ઘાટન ખબર જગત, પોરબંદર ભારતીય લોકશાહીના પાયા સમાન ‘ભારતીય સંવિધાન’ના ઘડતરને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અમૃત કાળની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ધરતી પર કલા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ…
