પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પોલીસ એક્શનમાં: 685 હથિયારો જમા, 30 અસામાજિક તત્વો તડીપાર
ચૂંટણી આચારસંહિતાના અમલ દરમિયાન 1856 શખ્સો સામે અટકાયતી પગલાં અને 3.69 લાખનો દારૂ ઝડપી પાડતી પોલીસ: કુલ 4172 વાહનોનું સઘન ચેકિંગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને અનુલક્ષીને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિમય અને ભયમુક્ત…
