સોમવારે અક્ષય તૃતીયા: કાળઝાળ ગરમીથી બચવા કાળીયા ઠાકોરને ચંદન વાઘાનો શૃંગાર કરાશે
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ આગામી સોમવાર તારીખ 20 એપ્રિલના રોજ વૈશાખ સુદ-ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવશે. સતત બે માસ સુધી શ્રીજીને ઋતુ અનુસાર ચંદન વાઘા સાથેના પુષ્પશૃંગાર થશે – ઠાકોરજીને ઠંડક આપતાં વસ્ત્ર પરિધાન કરાશે – દ્વારકાના જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય…
