Headlines

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More

​છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા શહીદ પરિવારોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, મહુવા ​છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં તાજેતરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સુરક્ષા ફરજ પર તૈનાત ૪ જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા આ જવાનો પ્રત્યે રામકથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે….

Read More

ખંભાળિયામાં ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં સે ન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ડંકો: એ-વન ગ્રેડ સાથે પાં ચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૫-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી અને અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ વખતે પણ ધોરણ 10 નું બોર્ડનું નોંધપાત્ર રીઝલ્ટ આવ્યું છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી…

Read More

દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાના અપહ રણ પ્રકરણનો આરોપી કેરલથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને કરેલી સૂચનાને અનુલક્ષીને એલસીબીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ અને દિનેશભાઈ માડમની ટીમ દ્વારા…

Read More

મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર યુવાનનો મુદ્દામ ાલ સગેવગે કરવા સબબ ભત્રીજા અને મિત્ર સામે ફર િયાદ- રૂ. 13.60 લાખના મુદ્દામાલની છેતરપિંડી કરવા સબબ ગુનો

ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક – 2 વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર એવા ધર્મેન્દ્ર રામાધાર…

Read More

દ્વારકામાં શોપિંગ મોલમાંથી કિંમતી મૂર્ત િ સહિતનો મુદ્દામાલ ચોરાયો

જામ ખંભાળિયા, તા. ૦૯: દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂવાર તા. 7 ના રોજ બપોરના આશરે 12:30 થી 1:30 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનમાં રાખવામાં આવેલી આશરે નવ જેટલી અલગ…

Read More

ખંભાળિયામાં ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં સે ન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ડંકો: એ-વન ગ્રેડ સાથે પાં ચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ –

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી અને અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ વખતે પણ ધોરણ 10 નું બોર્ડનું નોંધપાત્ર રીઝલ્ટ આવ્યું છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી…

Read More

ઓખા-તિરુપતિ એક્સપ્રેસ ટ્રેનને સોમવારે સા ંસદ પૂનમબેન માડમ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર ાવશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સોમવાર તા. 11 ના રોજ ઓખા સ્ટેશનેથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ…

Read More

ખંભાળિયાના મુકેશભાઈ રાજાણીની સુપુત્રીના શુભ લગ્ન : ચિ. પિનલ * ચિ. કલ્પેશ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના મુકેશભાઈ રાજાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. પિનલ * ચિ. કલ્પેશ :: જામ ખંભાળિયાના સ્વ. કામિનીબેન તથા શ્રી મુકેશભાઈ શાંતિલાલ રાજાણીની સુપુત્રી ચિ. પિનલના શુભ લગ્ન જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. નયનાબેન તથા શ્રી રાજેશભાઈ ટોપણદાસ સામાણીના સુપુત્ર ચિ. કલ્પેશ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને યોજાયા છે.

Read More

દ્વારકા તાલુકાના વસઈ ગામના વિદ્યાર્થી કૈ ણા ગરસરાની તેજસ્વી સિદ્ધિ – બોર્ડમાં 99.87 પીઆર સ ાથે ત્રણ વિષયોમાં સો ટકા ગુણ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દ્વારકા તાલુકાના વસઈ ગામના વિદ્યાર્થી કૈણા ભિયડભાઈ ગરસરાએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પરિવાર સાથે સમગ્ર ગામ અને પંથકનું ગૌરવ વધાર્યું છે. કૈણાએ 99.87 પર્સેન્ટાઇલ મેળવી અભ્યાસક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહત્વની બાબત તો એ છે કે કૈણાએ વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃત જેવા મહત્વના અને પડકારજનક વિષયોમાં…

Read More