ખંભાળિયાની ગૌરવવંતી જી.વી.જે. હાઈસ્કૂલમાં રવિવારે પુસ્તક વીમોચનનો ભવ્ય કાર્યક્રમ
– અનેક મહાનુભાવોની રહેશે ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં આવેલી શહેરની પુરાતન અને ઐતિહાસિક એવી સુપ્રસિદ્ધ શ્રી ગોપાલજી વાલજી જેરાજાણી (જી.વી.જે. હાઈસ્કૂલ) માં આગામી રવિવાર તારીખ 31 મી ના રોજ બે અલગ અલગ પુસ્તકોનું વિમોચન કરવાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વયોવૃદ્ધ અને દીર્ઘદ્રષ્ટા…
