Headlines

ભાવનગરમાં વિજ્ઞાન ગુર્જરી અને ISRO દ્વારા “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ

હર્ષ રાવલ, ભાવનગર વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ કરતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ સ્કૂલ ખાતે આગમન થયેલ.આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા…

Read More

ભાવનગર રેલવેની મીટર ગેજ (MG) ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સક્ષમ અધિકારીની મંજૂરીથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે.ઉક્ત ફેરફાર અંતર્ગત નીચે મુજબની મીટર ગેજ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે—

Read More

પાલિતાણા મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓની રમતક્ષેત્રે વધુ એક યશકલગી

પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, વૉલીબોલ તથા રસ્સાખેચમા દ્વિતીય સ્થાન, ગોળાફેકમા નિશા ચૌહાણ પ્રથમ, મેન્સી…

Read More

પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડાને ચેક પાછો ફર્યાના કેસમાં ૧ વર્ષની સજા કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાલ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની ફરીયાદોનુ પ્રમાણ પોરબંદરની કોર્ટમાં વધતુ જતુ હોય અને તેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક પાછા ફર્યાના કેસોમાં રોજ બરોજ અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય ત્યારે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસોમાં હવે ધીરે ધીરે સજા થવાનુ પ્રમાણ વધતુ જાય છે. અને તે મુજબ પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત…

Read More

ભાવનગરના કાળિયાબીડ ખાતે 18 જાન્યુઆરીએ સ્વ શીલાદેવી અને હંસરાજજી જૈનની સ્મૃતિમાં રેડક્રોસના સહકારથી વિના મૂલ્ય મેડિકલ કેમ્પ યોજાશે

ભાવનગરમાં તા.18 જાન્યુઆરી ને રવિવારે અગ્રવાલ સમાજ હોલ કાળીયાબીડ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈનની સ્મૃતિ માં રેડક્રોસ સોસાયટી ના સહકારથી મેગા મેડિકલ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે. સ્થળ પર જ લેબોરેટરી,દવાઓ, અને ચશ્મા વિતરણ અને રક્તદાન શિબિર યોજાશે. અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈન ની સ્મૃતિ માં રેડક્રોસ…

Read More

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬         ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ…

Read More

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની મજા માણી: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં આત્મનિર્ભર મહોત્સવમાં જોડાયા અભિનેતા અરુણ ગોવિલ

ઈશ્વરિયા બુધવાર તા.૧૪-૧-૨૦૨૬(મૂકેશ પંડિત) કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલ દેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી શ્રી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી…

Read More

શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

ધીસ ઇઝ ધેટ ચીનના ઇતિહાસકારો વર્ષોથી એવી ઠુમકીઓ મારી રહ્યા છે કે પતંગની શોધ ઇ. સ. પૂર્વે 200ની આસપાસમાં ચીનના એક ખેડૂતે કરી છે. ત્યાના ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે એ સમયમાં હાનસીન નામના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેના અલગ – અલગ સ્થળે ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સદેશ પાઠવ્યા હતા. પતંગની મદદથી દુશ્મનો કિલ્લો કેટલો…

Read More

નવારતનપર પંચાયતની સાધારણ સભામાં મેં બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો નથી પણ હવે કરવાનો છું: અલ્પેશ બારૈયા

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પંચાયત દ્વારા નાખવામાં આવેલ બ્લોક ની કામગીરી અંગે કેટલાક વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરપંચ આ મામલે કન્ફ્યુઝ છે અને બ્લોક મુદ્દે વાત આવતા કેટલીક ભૂલ પણ કરી બેસે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતમાં મળેલી એક સાધારણ સભામાં બ્લોકની કામગીરી…

Read More

શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય તથા 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા,…

Read More