Headlines

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે. કુંઢેલી, તા.27 સોમવારતળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે…

Read More

નવરાત્રી દરમિયાન શિહોરી માતા ના મંદિરે ભવ્ય અન્નકોટ

કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લામાં આવેલ અઢારેય વણૅના કુળદેવી રાજરાજેશ્ર્વરી મા સિહોરી માતાજી એ માતાજીના પૂજારી સુરેશગીરી કાતીગીરી ગોસ્વામીની દેખરેખ નીચે માતાજીને ભવ્ય અન્નકોટ ધારવામાં આવેલ. ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકોએ માતાજીને ધરવામાં આવેલ. અન્ન કોટ ના દશૅન કરેલ માતાજીના અન્નકોટનો પુજારી દ્નારા ભવીકોને પ્રસાદ આપેલ ભાવિકો માતાજીના જયકારા સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા…

Read More

ભારતમાં મતદાર યાદી સુધારણા માટે મેગા ડ્રાઈવની શરૂઆત

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ​ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી સામાન્ય અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં મતદાર યાદી સુધારણાના ત્રીજા અને સૌથી મોટા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે આજે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ હેઠળ ૨૨ રાજ્યોના કરોડો મતદારોની વિગતો ચકાસવામાં આવશે. આ વખતે ચૂંટણી પંચે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે….

Read More

સલાયામાં માછીમાર સામે કાર્યવાહી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Read More

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.           આ બેઠકમાં વર્ષ 2023 અને 2024 દરમ્યાન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેના…

Read More

જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે નવી સુરક્ષા સમજૂતી: દક્ષિણ ચીન સાગરમાં ચીનને વળતો જવાબ

​ધ ગ્રેટ વર્લ્ડ, ટોક્યો ​જાપાને આજે ફિલિપાઈન્સ સાથે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ચીન સાગરમાં મુક્ત નેવિગેશન અને દરિયાઈ સુરક્ષા જાળવવાનો છે. આ સમજૂતી હેઠળ બંને દેશોની સેનાઓ હવે એકબીજાના બંદરો અને સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે તેમજ નિયમિતપણે સંયુક્ત સૈન્ય કવાયતનું આયોજન કરવામાં આવશે. જાપાનના…

Read More

ભાવનગરમાં ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં ધારાસભ્ય વાઘણીએ કાર્યકર્તાઓ સાથે ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ કરી

કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહથી વડવા-બ ની નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલ ભારતીય જનતા પાર્ટી. હરેશ પરમાર, ભાવનગર વડવા- બ ની પેટા ચૂંટણીમાં જીત માટે પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ શહેર અને વોર્ડ સંગઠન તેમજ કાર્યકર્તાઓને સાથે લઈને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ પોતાના મતવિસ્તારના…

Read More

ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા કાર્યો સંપન્ન

– પોષણ કીટ વિતરણ, નિદાન અને રક્તદાન કેમ્પનો ત્રિવેણી સંગમ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬       ભાણવડના સંકલ્પ ગ્રુપ અને વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રિવિધ સેવા સંકલ્પ કાર્યક્રમ સંપન્ન થયો હતો.      વેરાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાણવડના સંકલ્પ ગ્રુપ ભાણવડ અને વેરાડ પ્રાથમિક…

Read More

પોરબંદરની ગોઢાણિયા મહિલા કોલેજનું બી.એસસી. હોમ સાયન્સમાં ૧૦૦ ટકા પરિણામ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મેળવી ઝળહળતી સિદ્ધિ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એસસી. હોમ સાયન્સ સેમેસ્ટર ૬નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં પોરબંદરની ડો. વિરમભાઈ રાજભાઈ ગોઢાણિયા મહિલા કોલેજનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ ક્રમે સોલંકી નિશાએ ૮૨.૭૨ ટકા, બીજા ક્રમે મોઢવાડિયા દિશાએ ૭૬.૩૬ ટકા અને તૃતીય ક્રમે વાંદરિયા મહેકે…

Read More