મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની સંવેદનશીલ રજૂઆત બાદ પોરબંદરના માછીમારોની પેટ્રોલ સબસિડી મંજૂર
લાંબા સમયથી બા કી રહેલી રકમ ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થતાં હજારો પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના નાના આઉટબોર્ડ મોટર માછીમારોની છેલ્લા ચાર મહિનાથી બાકી રહેલી પેટ્રોલ સબસિડીના પ્રશ્નને લઈને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નની ગંભીરતાને સમજીને અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રાલય સમક્ષ તાત્કાલિક અને…
