ભાવનગરઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ કારણોસર, 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28.01.2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ […]
Category: BHAVNAGAR
વાવડીમાં ચામુંડા માતા અને ભોળાનાથ મહાદેવના મંદિરમાં 1 લાખની માલમત્તાની ચોરી
તા 22 ની રાત્રિના તસ્કરોએ હાથ અજમાવ્યો: માતાજીના ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ, રોકડ અને મહાદેવ મંદિરની દાનપેટીની રોકડ રકમ પણ તસ્કરો બઠાવી ગયા ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરના ગઈકાલ રાત્રિના સોના ચાંદીના માતાજી ના આભૂષણો તેમજ રોકડ સહિત લગભગ એક લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ […]
સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી
ભાવનગરહજારો વર્ષોના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ થયાના પ્રથમ વર્ષની તિથિ મુજબ પોષ સુદ બારસ ના દિવસે શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જૈન સમાજના અગ્રણી સંજયભાઈ ઠાર, શિવ […]
નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા
ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ નારન બારૈયા, નવારતનપર “નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં […]
અવસાન નોંધ: સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહમણ મરણ- ટાણા
ટાણા, જિ. ભાવનગર ભટ્ટ હિરેનકુમાર (રાજુભાઈ) ભાસ્કરરાય ભટ્ટ, (ઉ.વ.૫૯) (ટેક્ષ કન્સલ્ટન્ટ) નો તા.૧૯–૦૧–૨૦૨૫નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ભાસ્કરરાય હિરલાલ ભટ્ટ(એડવોકેટ) તથા ભાવનાબેન ભાસ્કરરાય ભટ્ટના પુત્ર તથા મોનાબેન હિરેનકુમાર ભટ્ટના પતિ, ઉત્સવી હર્ષકુમાર ચૈત્રિયા તથા નિનાદ હિરેનકુમાર ભટ્ટના પિતાશ્રી તથા હર્ષ સંજયભાઈ શ્રોત્રિયા, રાયચુર(કર્ણાટક)ના સસરા, સ્વ.મહેશચંદ્ર હરિલાલ ભટ્ટ તથા રેખાબેન મહેશચંદુ ભટ્ટ તથા સ્વ. ભાનુપ્રસાદ […]
ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા નગરસેવક સ્વ. ભાવનાબેન દવેને શ્રદ્ધાંજલી અર્પિત
ભાવનગરભાવનગર શહેર ભાજપના નગરસેવક સ્વ ભાવનાબેન દવેનું ટૂંકી માંદગીમાં નાની ઉંમરે અવસાન થતા સિન્ધુનગર સ્મશાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યમાં ભાજપ કાર્યકરો તેમજ સર્વપક્ષીય અને સર્વસમાજ તેમની અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ […]
ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મેઘાણી હોલ ખાતે શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપ્યું ભાવનગરતારીખ ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપેલ. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ભાવનગર પૂર્વના […]
હાથબમાં થળસરનો પૃથ્વીરાજ અને દીવ્યરાજ બિયરની પેટી સાથે ઝડપાયા
પકડાયેલ બંને શખ્સોમાં એક 28 વર્ષનો મજુર અને બીજો 23 વર્ષનો વિદ્યાર્થી છોકરો બાઈક સહિત રુ. 27000નો મુદ્દામાલ કબ્જે લેતી ઘોઘા પોલીસ: માલ કોની પાસેથી લાવ્યા હતા તેની થશે તપાસ ભાવનગર ઘોઘા પોલીસના માણસો ગઈકાલે અલગ-અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કલાક ૧૯/૦૦ વાગ્યે હાથબ ગામ, તલાવડી પાસે રોડ ઉપર આવતા એક ઇસમ ડબલ […]
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં પોરબંદર દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં એલ. એચ. બી ટ્રેનમાં રૂપાંતરણનું ઈ–લોકાર્પણ કરાયું
ભાવનગરપોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ […]
શહેર ભાજપ સંગઠન અને જનપ્રતિનિધિઓ દ્વારા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું
ભાવનગર૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ગ્રાહક બાબતો, અન્ન, પુરવઠો અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ […]
