ભાવનગરડો. આંબેડકર રચિત બંધારણનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન અનુસાર તારીખ ૨૦-૧-૨૦૨૫ ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ છાત્રાલયો ખાતે અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાવાસ સંપર્ક તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભાજપ સરકાર દ્વારા ભારતરત્ન […]
Category: BHAVNAGAR
ભાવનગર અને વેરાવળથી ચાલતી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ
ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫ […]
રહસ્ય વલય: ભાવનગરમાં પથિક આશ્રમ પાસે થયેલી યુવકની હત્યામાં ચોથી વ્યક્તિની પણ સંડોગણી
હત્યા મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જ હત્યા કેસમાં એક સગીર વયની વ્યક્તિની સંડોવણી સામે આવી : પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરી પૂછપરછ ના અંતે રિમાન્ડ હોમ હવાલે કર્યો બનાવવાનું કારણ ઉપલી સપાટી પર જે કંઈ કહેવાય છે તેના કરતાં જુદું જ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ રિમાન્ડ દરમિયાન કરી રહી […]
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું: રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
ભાવનગરભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ અને ભાવિ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને સ્ટેશનો પર ચાલી રહેલા કામની પ્રગતિ અને કરેલા સારા કામની પ્રશંસા […]
લાખણકા ગામે 21 વર્ષનો યુવાન એક બોટલમાં આવી ગયો
ભાવનગરઘોઘા પોલીસના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગત રાત્રિના 21/15 વાગ્યે લાખણકા ગામની નહેર પાસે પોલીસ ટીમે ભાવેશ ભોપાલ ચૌહાણ (ઉવ.૨૧ ધધો.ખેતી રહે. લાખણકા, નિશાળની પાછળ તા.જી.ભાવનગર) નામના એક 21 વર્ષના યુવાનને રૂ 987ની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ (રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.) સાથે ઝડપી લીધો હતો. તેની […]
ઘોઘાના કરેડા ગામે રૂ. 5050 સાથે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
ઘોઘા ઘોઘા પોલીસે તાલુકાના કરેડા ગામના પાટીયા પાસે ખાનગી બાતમી રાહે કરેડા ગામ વાંધા વાવ પાસે બાવળની કાંટમાં રૂ 5050 સાથે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા પકડાયેલ શખ્સોમાં (1) ભલાભાઇ ખોડાભાઇ લાઠીયા (2) નીતેષ ઉર્ફે પ્રેમજી ભુપતભાઇ જાદવ (3) રામજી ઉર્ફે રામો જીવણભાઇ બારૈયા (4) રાજુભાઇ પરશોત્તમભાઇ જાદવ 44 (5) કાનજીભાઇ ભુરાભાઇ દિહોરા […]
તા.19 ના રોજ રેડક્રોસ સોસાયટી અને લોઢાવાળા હોસ્પિટલ દ્વારા મોતિયો નિદાન કેમ્પ યોજાશે
દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવામાં આવશે ભાવનગરઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ પ્રતાપ રાય શામજીભાઈ પારેખ પોલિકલીનીક અને રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા મોતિયો નેત્રયજ્ઞ નું આયોજન તા.19 ને રવિવારે સવારે 10.30 થી રેડક્રોસ ભવન દીવાનપરા રોડ, ભાવનગર ખાતે યોજાશે.જેમાં મિતિયો અંગે ની […]
આઠમું પગારપંચ અને ઇસરો દ્વારા બે ઉપગ્રહોના સફળ ડોકિંગની ઐતિહાસિક ઘટનાને ભાવનગર શહેર ભાજપે આવકારી
ભાવનગરતાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપતા આઠમા પગારપંચની જાહેરાત કરેલ. આ ઉપરાંત ઇસરો દ્વારા બે ઉપગ્રહોના એક સાથે સફળ ડોકિંગની ઐતિહાસિક ઘટના પણ તાજેતરમાં સાકાર થઈ, જેને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, […]
ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન તેજ : 19મીએ મેઘાણી ઓડીટોરિયમમાં આંબેડકર વિચાર ગોષ્ઠી
ભાવનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા તા.૨૬ નવેમ્બર ૨૦૧૫ ના રોજ સમગ્ર દેશમાં પ્રથમ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ બંધારણ દિવસને અવસરે કહ્યું કે આપણું બંધારણ, આપણું વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે આજે દરેક દેશવાસીઓનું એક જ ધ્યેય છે “વિકસિત […]
